________________
૧૯૪ વ્યાપાર રે. પ્રાં૦ | ૭૫ એકસો માલીસ ભવ લગે કીધાં, કુવણજના વ્યાપાર; તેવું રે એક કલંક દીધામાં, દોષ કહ્યો છે. અપાર રે. . પ્રાં૦ ૮ એકસો એકાવન ભવ લગે દીધાં, કુડા કલંક અપાર; તેવું રે એક શીયલ ભાંગ્યામાં, દોષ કો નરધાર રે. . પ્રાંડ છે ૯ એકસે નવાણું ભવ લગે ભાંગ્યા, શીયલ વિષય સંબંધ, તેવું રે એક રાત્રે જમવામાં, કર્મ નિકાચિત બંધ છે. આ પ્રાણી છે ૧૦ છે રાત્રી ભજનના દોષ ઘણા છે, કહેતાં નાવે પાર, કેવલી કહેતાં પાર ન આવે, પૂરવ કોડ મઝાર રે. . પ્રાં ૧૧ એહવું જાણીને ઉત્તમ પ્રાણી, નિત્ય ચોવીહાર કરીને; માસે માસ પાસખમણના, લાભે શિવ વરી જે રે. જે પ્રાંડ છે ૧૨ / મુનિ વસતાની એહ સીખામણ, સાંભલો નર નારી, શિવગતિ તણું સુખ વિલસે, મુક્તિ તણું અધિકારિ રે. . પ્રાં૦ | ૧૩ ઈતિ.
અથ શ્રાવકને શીખામણની સઝાય. .
(ભવિકા ! સિદ્ધચક્ર પદ દ) એ દેશી. શુદ્ધ દેવગુરુ ધર્મપરીક્ષા, જાણે નહિંય ગમાર; ખેલ ને ગોલ દેય સરખા જાણે, નહિં શ્રાવક આચાર છે. જે પ્રાણી શ્રાવક તે નહિં કહિયેં ૧ | કલ્પવૃક્ષસમ જિનવર કંડી, અન્ય દેવ ધરે આશ, પંચમે અંગે જોતાં તેહને, સમકિત ચા નાશ રે. . પ્રાણી | ૨ | પાસથ્થા અ નિહર મુખથી, વાણી સુણે ધરી પ્યાર; મહાનિશીથે જિનવરે ભાંખ્યું, રોલે અનંત સંસાર રે. પ્રા | ૩ | જિનવર પૂજા કરવા આવે, વિકથા માંડે ચાર અલ્પપાપ બહુ