________________
- ૧૯૭, સુરલેકે સુખ સધવા પામે, પણ નહી એ દાડે સુ ૩૪ છે તીરથ તારણ શિવ સુખ કારણ, સિદ્ધાચલ ગિરનાર છે; ભાવૅ પ્રભુ ગુણ રમણ કરતાં, તરીયૅ ભવજલ પાર. સુક છે ૩૫ છે કિક લેકિન્નર હિતશિક્ષા, છત્રીસી એ બેલી જી; પંડિત એ શુભ વીરવિજય મુખ, વાણી મેહન વેલી. છે સુ છે ૩૬ છે ઈતિ,
અથ રાત્રિ ભોજન ન કરવા વિષે સઝાય. પુન્ય સંયોગે નરભવ લાધે, સાધે અતમ કાજ; વિધ્યા રસ જાણે વિષ સરીખે, એમ ભાંખે જિનરાજ રે પ્રાણ. છે રાત્રિ જોજન વાર. છે આગમ વાણી સાચી જાણી; સમકીત ગુણ સંભારીને પ્રાણી છે રાત્રિ૧ છે દાન સમાન ને આયુધ ભજન, એટલાં રાત્રે નકી એ કરવા સૂરજની સાંખે, નિતિ વચન સમજજે રે પ્રાણી, રાત્રિ માં ૨ છે ઉત્તમ પશુપંખી પણ રાત્રે ટાલે ભજન ટાણે તમે માનવી નામ ધરાવ્યું, કેમ સંતોષ ન આણે રે પ્રાણી. . રાવ છે છે 3. બાવીસ અભક્ષ્ય રયણિભેજન, દોષ કહ્યું પરધાન; તેણે કારણે રાત્રી મત જમજે, જે હાય હઈડે સાન રે. પ્રા છે ૪i કીડીને કરેલી આ માખી, તે ભોજનમાં આવે, કોઢ જલદર વમન કરાવે, એવા રોગ ઉપજાવે રે. છે પ્રાં૦ | ૫ છછું ભવ જીવ હિંસા કરતાં, પાતિક જેહ ઉપાવેતેહવું એક તલાવ ફેડવામાં, દુષણ સુગુરૂ બતાવે રે. છે પ્રાંટ છે ૬ એકલતર ભવ લગે સરવર ફેડયાં, એક દવિ દીધે પાપ અતર ભવ લગે દવ દીધાં, કુવણજને