________________
૧૯૬
ગરબા ગાવાને, મેલે ખેલે નજઇયે જી; નાવણ ધાવણુ નદી કીનારે, જાતા નિર્લજ ન થઇયે. ॥ સુ૦ ૫ ર૩ ૫ ઉપડતેપગ ચાલ ચલીજે, હુનર સઉ સીખીઅે જી; સ્નાન સુવચ્ચે રસાઇ કરીને, દાન સુપાત્રે દીજે. । સુ॰ ૨૪ ૫ શાંકતણા લધુ ખાલ દેખી, ખેદ નધરશેા હૈયે છ, તેહની સુખ શીતળ આસીસે, પુત્ર તણાં ફૂલ લૈયે. ॥ સુ॰ ॥ ૨૫ ! બાર વરશ ખાલક સુર પડીમાં, એ બેહુ સરખા કહીયે જી; ભક્તિ કરે સુખ લીલા પામે, ખેદકરી દુખ વહીયે. ૫ સુ॰ ॥ ૨૬॥ નરનારી બેઢુનેશીખામણુ, મુખ લવરી નવિ સિયે જી; જ્ઞાત સગાના ધર છેાડીને, એકલડા નવિ સિયે. ૫ સુ૦ ૫ ૨૭ વમન કરીને ચિતા ઝાલે, નખલે આસન બેશિ જી; વીક્રિશિ દક્ષિણદેિશ અધારે, બેયુ પશુએ પેશી ॥ સુ॰ ॥ ૨૮ । અણુજાણે રૂતુવતી પાત્રે, પેટ અજીરણ વેલા જી; અગાસે ભાજન નવી કરીયે, બેજણ બેસી બેલા. ૫ સુ॰ ॥ ૨૯ ॥ અતિસે ઊનુ ખાટું ખારૂં, ચાક ગણુ નવિ ખાવું જી, ઞાનપણે આઠીગણુ વરજી, જમવા પેહેલાં નાવું. ।। સુ॰ ॥ ૩૦ ॥ ધાન્ય વખાણી વીખાડી ન ખાવું, તડકે બેસી ન જમવું જી; માંદ્મપાસે રાત તજીને, નરણે પાણી નપીવું. ॥ સુ॰ u ૩૧ ૫ કંદમૂલ અભક્ષ ને બાળા, વાશી વીલ વરજો જી; તો પરિનંદાને હીંસા, તાવલી નર ભવ સરજો. ॥ સુ॰ II કુર । કૃત પચ્ચક્ખાણુ ધરી ગુરૂ હાથે, તીર્થ યાત્રા કરીયે જી; પુન્ય ઉડ્ડય જો માહાટા પ્રગટે, તે સગવી પદ ધરીચે. સુના મારગમાં મન મોકલુ રાખી, બહુવિધ સગ જમાડા જી;