________________
૧૯
વેદન, સનતકુમાર વિકરાલજી. કવ છે ૧૧ કે કૃષ્ણ કહેવી અવસ્તા પામ્યા, દીઠે દ્વારિકા દાહજી; માત પિતા પણ કાઢી નસક્યા, આપ રહ્યા વનવાસ. એ કર છે ૧૨ રાણે રાવણ સબલ કહાવે, નવગ્રહ કીધા દાસજી, લક્ષમણે લંકાગઢ લૂંટા, દશ શિર છેદયા તાસ છે, છે ક0 મે ૧૩ દશરથરાયેં દીધે દેશવટે, રામ રહ્યા વનવાસ જી; વલી વિગ પડયે સીતાનું, આઠે પહર ઉધાસ છે. છે ક છે
૧૪ ચિરપ્રતિપાલે ચારિત્ર છોડી, લીધે બાંધવ રાજ્ય છે; કુંડરીકને કર્મ વિટંખ્યા, કાંઈ ન સયાં કાજ જી. છે ક છે છે ૧૫ કોણી કાઠ પંજર મહેં દીધે, શ્રેણિક આપણ બાપ જી; નરકે ગયે નાડીયું ભારત, પ્રગટ હિંસ્યા પાપજી . છે ક ૧૬ જસુ અઢાર મુગુટબંધસરાજા, સેવ કરે કર જેડ જી; કાણકથી બીહીત રાય ચેડા, કપ પડ બલઠેડ જી. છે ક ૧૭ લવ મુંજમુંડાલ વતીશું, ઉજેણીનો રાય જી; ભીખ મંગાવી સૂકી દીધે, કરણટ રાય કહાય છે, જે કર છે ૧૮ છે વાચના પાસે સાધુને દે, જોગીવર્ડે થે ગ્રધ્ર છે; અનારજ દેશે સુગલ ઉપને, જોગીવટે એ સબંધ , કે કટ છે ૧૯ કૃષ્ણ પિતા તે ગુરૂ નેમીશ્વર, દ્વારિકા રિદ્ધિ સમૃદ્ધ છે, ઢઢણરૂષિ તિહાં આહાર ન પામે, પૂર્વ કર્મ પ્રસિદ્ધ છે. છે ક0 મે ૨૦ છે આદ્રકુમાર મહંત મુનિશ્વર, વૃત લીધે વયરાગ જીશ્રીમતિ નારિ સંધાતે લુબ, અહે અહે કને વિપાક છે, જે કો ૨૧ સિલગ નામેં આચારજ