________________
૧૯૯
મેહે, રાજપિંડ થયે ગૃદ્ધ છે. મધપાન કરીને સુતે, નહી પડિકમણું બુદ્ધ જી. કબા ૨૨ કમળ પ્રભઓ છત્ર થકી થયે, સાવિદ્યા ચારિત્ર છે; તીર્થંકર દલ મેલી ગમાડયા, એ દેખે અચરિજ છે. જે કઇ છે ૨૩ ! નંદિખેણ શ્રેણિકન બેટે, મહાવીરને શિક્ષ જી; બાર વરસ વેશ્યાસું લુબ, કર્મની વાત અલક્ષ છે. તે કઇ છે ૨૪ ભગવંતને ભાણેજ જમાઈ, વીરસું કીધી છેડ છે; તીર્થંકરના વચન ઉથાપ્યાં, હુયે જમાલસુર ઢેઢ છે. છે ક | ૨૫ ને રજજ સાધવી રોગ ઊપને, વિણઠે કેä શરીર જી ભવ અનંત ભમી દુખ સહતી, દોષ દેખાડયો નીર જી. છે ક છે ૨૬ સીલસનાહ ગણુ સમજાવી, તેહે ન મૂક્યા સાલ છે; રૂપી રાય રૂલિ ભવ સીમા, ભૂંડે બહુજ હવાલ છ. છે ક છે
૨૭ દુઃખ અનંત લહ્યાં વલી લખમણ, કુવચન બોલ્યા એમ જી તીર્થંકર પરિપીંડી જાણી, મૈથુન વાર કેમ. છે ક છે ૨૮ એ મૂઈ જાણી મૂકી વનમાં, સુકમાલિકા સરૂપ
જી; સારવાહ ઘર ઘરણી કીધી, કર્મને અકલ સ્વરૂપ છે. છે ક. ૨૮ છે રેહિણી સાધુ ભણું વહેરા, કડુ તુંબડે તેડજી; ભવ અનંત ભમી ચઉગતીમાં, કર્મ નમૂકે કેડ છે. છેક છે ૩૦ છે એમ મૃગાંકરેષા મૃગાવતી, સુતાનીકની નાર જી; કષ્ટ પડી કમલા રતિ સુંદર, કહેતાં નાવે પાર જી. પક ૩૧ | કર્મ વિપાક સુણી અતિ કઠુઆ, જીવ કરે નિત ધર્મ છે, જીવ અછે તું કમેં જીયે, હવે છત તું કર્મ છે. છે ક છે ૩ર છે શ્રી મુલતાન નગર મુલનાયક,