________________
૧૭૦.
અથ શ્રી પાર્વજન સ્તવન, જીરે આજ દીવસ ભલે ઉગી, છરે આજ થયો સુવિહાણ પાસજિનેશ્વર ભેટીઆ, જે આનંદ કુશલ કલ્યાણ હે સાજન. છે સુખ દાયક જાણુ સદા; ભવિ પૂજો પાસ જિર્ણદ. એ આંકણી. ૧છરે ત્રિકરણ સુદ્ધિ ત્રિહું સમે,
જીરે નિસ્સહી ત્રણ સંભાર; વિહુદિશિ નિરખણ વરજીને, દીજે ખમાસમણ ત્રણવાર હે સાજન. સુવ રા રે ચૈત્ય વંદન ચોવીસને, જીરે વરપદ વર્ણ વિરતાર અર્થ ચિંતન ત્રિહું કાલના, જિન ના નિક્ષેપ ચાર હે સાજન. I સુ છે 3 | જીરે શ્રીજિન પદ ફરસે લહે, કલી મલીન તે પદ કલ્યાણ, તે વલી અજર અમર હુવે, અ પુનર્ભવ શુભ નિર્વાણ હે સાજન. સુત્ર | ૪ | જીરે લેહભાવ મૂકી પરે, અરે પારશ ફરસ પસાય થાએ કલ્યાણ કુધાતુને, તેમ જિનપદ મોક્ષ ઉપાય હસાજન. I સુo | ૫ | જીરે ઉત્તમ નારી નર ગણ; અરે મનધરી ભક્તિ ઉદાર; આરાધી જિનપદ ભલે, થાએ જિન કરે જગ ઉપગાર હે સાજન. છે સુર ૬ | એહ મન નિશ્ચલકરી, છરે નિસિદિન પ્રભુને ધ્યાય, પામે તૈભાગ્ય સ્વરૂપને, નિવૃતિ કમલાવર થાય છે સાજન. જે સુખ દાયક | ૭ | ઈતિ.
અથ શ્રીવાસુપૂજ્ય જિન સ્તવન,
(શીતળ જિનવર સાહેબા રે) એ દેશી. વાસુપૂજયજિન સાહેબા રે, સુણ માહરી અરદાસ; તુમ દરિશનને દેખવા રે, મુઝ મનડું ધરે આસ. / વા૦ | 1 in