________________
૧૬૯
પાસ. | તી. ૫ અંતરિક અજાવરે અમીઝરે રે જીરાવલ જગનાથ. એ તી છે ઐક્ય દીપક દેહરે જાત્રા કરે રે; રાણપુરે રિસહેસ. I તીવ્ર છે ૬ છે તારંગે અજિત જુહારીયેં, દુઃખ વારી રે, થરાધે શ્રી મહાવીર. એ તી. નવારે નગરના દેહરા બાવન ભલા રે સા રાયસી વર્ધમાને ભરાવ્યા બિંબ. એ તીવ્ર છે ૭ | શ્રી નાડુલાઈ જાદવ ગોહિતેવો ; શ્રી વરકા પાસ. તીર છે નંદીશ્વરનાં દેહરા બાવન ભલાં રે, રૂચક કુંડલે ચાર ચાર. જે તીર છે ૮ | શાશ્વતી અશાશ્વતી પ્રતોમાં છત રે; સ્વ મૃત્યુ પાતાળ. છે તીર છે તીરથે જાત્રા ફલ તિહાં જે મુજ ઈહું રે સમય સુદંર કહે એમ. તીરથ૦ | ૯ | ઇતિ.
અથ શ્રીચોવીસજિન સ્તવન, પ્રહ સમેં ભાવ ધરી ગણે, પ્રણમુ મન રે આણંદ; ધન્ય વેલા ધન્ય તે ઘડી, નિરખું પ્રભુ મુખચંદા. / પ્રહ) / ૧ / રૂષભ અજિત સંભવ ભલા, અભિનંદન વંદુ સુમતિ પદ્મ પ્રભ જિનવરા, શ્રી સુપાર્શ્વ જિણદા. / પ્રહ૦ મે ૨ | ચંદ્રપ્રભ સુવિધિ નમું, શીતલ શ્રીયાસ; વાસુપૂજ્ય વિમલ પ્રભુ, અનંત ધર્મ જિમુંદા. એ પ્રહ) 3 / શાંતિ કુંથુ અર જિનવરા, એ ત્રને ચકી કહી જે મલ્લી મુનિસુવ્રત પ્રભુ, નમિ નેમ જિર્ણ દા. તે પ્રહ૦ કે ૪ મા પાર્શ્વ વીર નિત્ય વંદિએ, એહવા જિન ચોવીશ; જ્ઞાનાવિમલ સૂરિ પ્રણમતાં, નિત્ય હે જગીશ | પ્રહ૦ | ૫ | ઈતિ,
15