________________
૧૦૧
મહીયલમાં જોતાં થકાં રે, દિઠા દેવ અનેક હરિ હર બ્રહ્મા સારખા રે, તુમ સમ નાવે એક વાળ છે તમે છે ત્રિભુવનરાજવી રે, તમે છે દેવના દેવ; લેંકેત્તર ગુણશું ભયા રે, દેવ કરે તુમ સેવ. વાવ | ૩ | જન્મપુરી ચંપા ભલી રે, વસુપૂજયકુલ અવતંસ; જયાદેવી ઉયરે હંસલે રે, મૂરત મેહનવંસ. / વાવ | ૪ | સત્તર ધનુષ શેહામણી રે, રક્તોત્પલ દલ કાય; મહિષ લંછન ચરણબુજે રે, બહેતર લાખ વરસનું આય. વાટ ૫ | કુંવરપણે પ્રભુજી તમે રે, દીક્ષા લીધી સુજાણ, આઠે કર્મ
ખપાવિયાં રે, પામ્યા કેવલનાણ. વાવ | ૬ | ધાદિક પ્રભુમાં નહીં રે, નહિં વલી વિકથા ચાર; સાતે ભય દૂ કયા રે, કરતાં પરઉપકાર. / વાટ |૭ | ચઉહિ ધર્મ પ્રકાશતા રે, ચેત્રીશ અતિશય ધાર; તીર્થંકર શ્રીબારમા રે, જગગુરુ જગઆધાર. એ વા૦ | ૮ | ભવભવના ફેરો ટલ્યા રે, દીઠા શ્રીજિનરાજ; વંછિત દીજે સાહિબા રે, તું છે ગરીબ નિવાજ. એ વાય છે ૯ + કચ્છદેશે ગુણમણિ નીલો રે, રૂડું ગામ અંજાર તિહાં જિનવર પ્રાસાદ છે રે, મહિમાવંત ઉદાર. વા૦ ૧૦ શ્રાવક સહુ વસે ભાવિયા રે, જિનધમી સુખકાર, ભક્તિ કરે ભગવંતની રે. ધરતા હર્ષ અપાર. એ વા૦ ૧૧ / આંગી રચી રલીયામણી રે, ઝગમગ જયેતિ વિશાલ, સારંગ માદલ વાજતા રે, ગાવે ગીત રસાલ. આ વાવ | ૧૨ પૂજતા જિનવર ભાવશું રે, લહિયે શિવસુખ સાર; સત્તર કહેતર થાપણે રે, વદિ