SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ દાન પુન્ય કછુ ધર્મ કરલે મોહ માયા ત્યાગી છે. પ્ર ૨ આનંદઘન કહે સમજ સમજ લે; આખર ખેગ બાજી રે. પ્રવ છે 3 ઈતિ. અથ પ્રભાતિ સ્તવન, મેં પરદેશી દુરકા, પ્રભુ દરિશનકુ આયા, લાખ ચોરાશી દેશ ફર્યા, તેરા દર નપાયા. મેં ૧ | સુક્ષમ બાદર નિગોદમાં, વનસપતી બસાયા, અપ તેલ વાઉ કાયમાં, કાળ અનંત ગમાયા. મેં ૨છે રવર્ગ નરક તિર્યંચમેં, કેતા જન્મ ગમાયા મનુષ્ય અનાર્યમેં ભમ્યા, તિહાં નહીં દરશન પાયા. મેં ૩ તેરે મેરે દરશન અબ ભય, પૂરણ પુણ્ય પસાયા; રૂપચંદ કહે ભાગ્ય ખુલે, નિરંજન ગુણ ગાયા. છે મેં જ છે ઇતિ. અથ પ્રભાતિ સ્તવન, જબ તુમ નાથ નિરંજના, તબ મેં ભક્ત તુમારે; ક૯૫ વૃક્ષ જબ તુમ ભએ, યુગલા ધર્મ હમાર. જબ૦ કે ૧ છે જબ તુમ સાયર સાહિબા, તબ હું સરિતા સમાનાં; તું દાતા હું યાચક, બેલે બિરૂદિ વાના. એ જ છે જે છે તું તીરથ મહિમા વડે, તબ હું યા હે આયે, તું હીરે મેરે કર ચડયે, તો હું ઝરિ કહાયે. એ જ૦ | ૩ | જબ તું તખત ત્રિભુવન તણે, હું ટંકશાલી રૂપિયાહીયા છાપ રૂપચંડ શિરે, ગયા સિક્કા લહિયા. એ જ ૪ છે ત.
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy