SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ અથ પ્રભાતિ સ્તવન. રગવિભાસ. આજમેં પ્રભુજીક દરિશન પાયો. આજ૦ | ટેક. છે વંછિત પૂરણ પાશ ચિતામણિ, દેખત દુરિત ગમા રી. છે આ છે ૧ મે મહિની મૂરત મહિમા સાગર, તીરથ સબ જગ છારી છે આ છે ભાણચંદ પ્રભુ સકલ સંધયું, જય ય કાર કહયો રી. છે આ છે 3 ઈતિ. અથપ્રભાતિ સ્તવના. દેવ નિરંજન ભવ ભય ભંજન, તત્વ જ્ઞાનકા દરીઆ રે, મતિ શ્રત અવધિ ને મનપર્યવ, કેવલ શાને ભરી રે. છે દે. ૧ કામ ક્રોધ મેહ મચ્છર મારણ, અષ્ટ કરમ હણીઆ , ચારે નારી દૂર નિવારી, પંચમ સુંદરી વરીયા રે, છે દેમે ૨ દરશન જ્ઞાન એક રશ જા, ખીરદધી | ભરીયા રે; રૂપચંદ પ્રભુ નામકી નાવા, જે બેઠા સે તરીયા ૨. છે દેવ નિરંજન | ૩ | ઈતિ. અથ પ્રભાતિસ્તવન. મુજરા સાહેબ મુજરા સાહેબ, સાહેબ મુજરા મેરા રે. . ટેક. છે સાહેબ સુવધિ જિનેશ્વર પ્યારા, ચરણ પખાલું તેરા રે. એ મુત્ર છે ૧ કેસર ચંદન ચરચું અંગે, ફુલ ચડાવું સેરા રે; ઘંટ બજાવું ને અધર ઉખેવું, કરૂં પ્રદક્ષિણા ફેરા રે. | મુત્ર છે ૨છે પંચ શબ્દ વાજિત્ર વજાવું, નિતકરૂં અતિ ફેરા રે; રૂપચંદ ગુણ ગાવત હરખિત, દાસ નીરંજન તે છે. તે મુજરા છે ૩ છે ઇતિ .
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy