________________
૧૫૯
મના ચંદ.. માતા છે ૨૧ છે ઊંગીને જિનવર જાગે ત્યારે માતા ભલાં, નિરમળ જળથી મુખડું ધોઈ કરે ઉજમાળ, ખોળામાં લઈને જિન વામ માતા ખાંતથી, હૈડા સાથે દાબે પ્રેમ પરમ દયાળ. માતા૨૨ છે છમ છમ છેલા છબીલા પાસ પ્રભુ પગલાં ભરે, હસિ હસિ કરતાં માતાને લાડકડા લાડ, ઘમઘમ ઘુઘરે કંચન કેરે પ્રભુ વજાડતા, માને મનમાં માતા પરમેશ્વરનો પાડ. માતા છે ૨૩ છે હેલા હંસ હરણિયાં હયને હાથી હેમના, મઘર મરકટ મેના મેર અને મૃગરાજ, પિોપટ પુતળીઓ પારેવાં પુરણ પ્રીતથી, કોયલ આદિ રમકડાં આપે રમવા કાજ. મારે ૨૪ સેનાને સુરજ ઉગ્ય મારે સોહામણ, ફળીઓ કલ્પતરૂ મારે આંગણીએ આજ, એમજ હુલાવે પરમેશ્વર માતા પ્રેમશું, નંદન હું તો પામી ત્રણ ભુવનનું રાજ. છે માતા. | ૨પ છે ધનધન પ્રભુ પીતા જે અશ્વસેન અલનીપતી, ધનધન વામા ઉદર થકી પ્રસવ્યા પરમેશ, ધનધન વણારસી નગરીને અતિ વખાણીએ, જહાં જિન મહેસવમાં ખામિ નહી લવલેશ. માતા છે ૨૬ ગુરૂ ઉત વિજયજીના અતિશય ઉપકારથી, જિન ગુણ ગાઈ થય શિવરામ તણે સુતજ્હાલ; એણી પરે ગાયું પ્રીતે પાસ પ્રભુનું પારણું, કષ્ટ નિકંદન વંદન કરેજ કેશવલાલ. માતામારા ઈતિ,
અથ પ્રભાતિ પદ શગ જેરવ. જાગરે બટાઉ અબ ભઈ ભેર વેરા.. જાગ છે એ ટેક.. ભયા રવિકા પ્રકાશ, કુમુદ થાએ વિકાસ, ગયા નાશ પ્યારે