________________
૧૧૯
અશ્વસેન રળીયાત થઈ રૂદયા વીશે, જાચક જાતીને વળી દીધા અઢળક દાન. જિ. ૧૪ હેકે તરીઆ તોરણ ધરઘર લીલા લહેર છે, કીધે નગરી પંથે ગુલાબ જળ છટકાવ, નરપતિ નેહે લે છે ધન ખરચ્યાને લ્હાવ. છે જિવ છે ૧૫ છે મધુર સ્વરથી મંગળ ગાવે મળીને માનુની, જેવી કેયલ ટઉકે અંબ તરૂની ડાળ, મત્સવ જન્મ તણો કરીએ મહીપાળે મહટકે, લે છે જગત જનુની જિનવરની સંભાળ, છે ૧૬ મે માતા વામા પાસકમર પધરાવે પારણે. (ટેક) સુતનું મુખડું જોઈને અંબા અરધી થાય, ઝાઝું જી માતા કહે કુંવરને છીંકતાં, હુંશે હાલે હાલે કહી હાલરડાં ગાય. કે માતા છે ૧૭ છે તેમ તણું છે પાસ પ્રભુનું સુંદર પારણું, મણિમય હીરલે ને વળી માણ્યક રત જડીત્ર; કસબી દેરી ખેંચે માતાજી રળીઆંમણી, ચળકે ચળક ચળક ચીતરેલા ચીત્ર વીચીત્ર. છે માતા છે ૧૮ છે મછરદાની મન માની નાખીને પારણું, પિયા પ્રેમ ધરીને જિનવર શ્રી જગદીશ, મારે પાસ કુમાર પંડીત પાસે ભણવા જશે, નઉતમ નિશાબારણું નેહે નેટ કરીશ. તે માતા છે ૧૮ કુળવંતી કન્યા મુજ લાડકડાની લાવશું, ઘેડે બેશી લેશે ફેફળ શ્રીફળ પાન; ભાભા તારી મુજને બઈ કહી બોલાવશે, હરશે ફરશે ને વળી તુજને કરશે સાન. છે માતા છે ૨૦ છે લેચન અલબેલા તુજ અંબુજ, કેરી પાંખડી, પરવાળાં સરીખા તુજ અધર અનુપ મુજ નંદ; દીપકત સરખી દીપતી તુજ નાસી, ઘોળું તુજ મુખ ઉપર સરદ પુન્ય