SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ વાસ, જ્ય જયકાર થયે જગ માંહી જરૂર જાણજે, આલમ આખી આણે અતિ ઉરમાં ઉલ્લાસ. | જિ૦ | ૭ | આસન ચોસઠ ચલતાં સ% સવિ ચીત ચેતીને, આવ્યા વણારશીમાં વીશેશ આણ વહાલ; પાસ કુમારને પ્રતિબિંબ મુકીને માતા કને, નીંદ્રા અવસરપીણી આપી માને તતકાલ. તે જિ. | ૮ | ધરિ પણ રૂપ રૂડાં સૈધ હરી હેતેં કરી, પોતાના કર પૂટમાં પધરાવ્યા જગનાથ, વી દે દીશ ચામર વજ ઉછાલે આગલે, શિશપર છત્ર ધરીને ચાલે સનેહે સાથે. છે જિ૦ : ૯ છે દે અસંખ્ય કેડા કડી મોટા કોડથી, હલિ મલિ મેરૂ સીખર પર જિનવરને લઈ જાય, પાડુંક વન શીલા પરમેશ્વરના પ્રીતથી, ઈદ્રાદીક દે આવીને પ્રણમે પાય. જે જિ૦ | ૧૦ | સીંહાસન પર બેસી ઈસાન ઈદ્ર ઉમંગથી, નિજ ખોલામાં ઇવીયા તિર્થંકરજી તેહ ખીરાદિક જળથી વળી કળશ ભરી અડજાતના, જિનજીને ત્વવરાવે સુરપતી આણી નેહ. એ જિ૦ | ૧૧ છે ચાર જ શ્વેત વૃષભના રૂપ કરી હરી હોંશથી, શુભ નિજ સિંગ વીશેથી સુગંધી ધારો આઠ, તિર્થંકરના ઉપર કરતાં ગરતાં પાતી કે, સ્નેહે સ્નાત્ર ભણાવી ઠીક બનાવે ઠાઠ. | જિ. | છે ૧૨ છે પાસમરને લાવી ત્યાંથી માતા મંદીરે, હરિ હળવે રહીને મુકી રામાને પાસ; વંદન કર જોડી કરી હર્ષ ધરી હૈયા વિશે, ઉલટૅ ઇંદ્ર ગયા અનુકરમે નીજ આવાસ. એ જિ૦ ૧૩ છે પ્રીયંવદાએ દીધી વધામણી મહીપાળને, સુણતાં દાસીને દે દાન અને સન્માન; રાજા 14
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy