________________
૧૪૯
દિવસ થકી ચીના પ્રભુજી થયા, જિ. એ સાધક એક વરસ તે ચીવર ધારી પ્રભુ રહ્યા જિ. પછે દીધું બાંભણને બે વાર ખંડ ખંડ કરી, જિપ્રભુ વિહાર કરે એકાકી અભિગ્રહ ચિત્ત ધરી. છે જિન | ૨ | સાઢાબાર વરસમાં ઘોર પરીસહ જે સહ્યા, જિ. | સૂલપાણિને સંગમ દેવ ગોસાલાના કહ્યા છે. જિ. | ચંડકેસીને ગોવાનેં ખીર રાંધી પગ ઉપરે, જિ. | કોને ખીલા ખસ્યા તે દુષ્ટ સહુ પ્રભુ ઉઠરે. જિ. | 3 લેઈ અડદના બાકુલા ચંદનબાલા તારિયા, ૧ જિ. મેં પ્રભુ પર ઉપગારી સુખ દુખ સમાં ધારિયા | જિ૦ | છમાસી બે ને નવ ચોમાસી કહીએ રે, જિ. | અડીમાસ ત્રિમાસ ડઢમાસ એ બે બે લહીએ રે. જિ. | ૪ | ષટ કીધા બે બે માસ પ્રભુ સેહામણા, છે જિ૦ | બારમાસને પુષ્ક બહેતર રલીચામણા; જિ૦ | છઠ બસે ઓગણત્રીશ બાર આઠમ વખાણ, છે જિ૦ | ભદ્રાદિક પ્રતિમાં દિન બે ચાદશ જાણ છે જિ૦ | ૫ | સાઢાબાર વરસ તપ કીધા વિણ પાંણીયું, જિપારણા ત્રણસેં ઓગણપચાસતે જાણી; છેજિ. |તવકર્મ ખપાવી ધ્યાન સુકલ મન ધ્યાવતાં, | જિ. | વૈશાખ સુદિ દશમી ઉત્તરા જેગે સંહાવતા.
જિ. ૬ | શાલ વૃક્ષ તલેં પ્રભુ પામ્યા કેવલનાણ રે, છે જિ. કાલેક તણાં પરકાશી થયા પ્રભુ જાણ રે; | જિ. ઈદ્રભૂતિ પ્રમુખ પ્રતિબોધી ગણધર કીધ રે છે જિક સંઘ થાપના કરીને ધર્મની દશનાં દીધા છે. જિને