________________
૧૪૯
પ્રભાતે સિદ્ધારથ રાજા, અતિધણાં એછવ મડાવે રે; જ૦ા ચકલે ચકલે નાચ કરાવે, જગતના દાંણ છડાવે રે, ૫જનાવા બારમે દિવસે સજન સતાષી, નામ દીધુ વૃધમાન રે; જ૦] અનુક્રમે વધતા આઠ વરસના, હુઆ શ્રીભગવાન રેડારાજ એકદિન પ્રભુજી રમવા ચાલ્યા; તેવ તેવડા સધાતી રે; રાજ ઇંદ્ર મુખે પરસંસા નિસુણી, આભ્યા સુરમિથ્યાતિ રે. રાજની ।। ૧૦ । પન્નગ રૂપે ઝાડે વિલગા, પ્રભુજીયે નાખ્યા ઝાલી રે, ॥ જ॰ ॥ તાડ સમાન વલી રૂપજ કીધું, મૂડીયે' નાખ્યા ઉછાલી રે. ॥૨૧॥ ચરણે નમીને ખમાવે તે સુર, નામ ધરે મહાવીર રે; ॥ જ॰ ॥ જેહુવા તુને ઇંદ્રે વખાણ્યા, તેહવા છે પ્રભુ ધીર રે. ॥ જ૦ ૫૧૨। માત પિતા નીશાલે ભણવા, મૂકે બાલક જાણી રે; ॥ જ॰ ॥ ઇંદ્ર આવી તિહાં પ્રાજ પૂછે, પ્રભુ કહે અરથ વખાણી રે. ॥ જ૦ ૫૧૩૫ જેખન વય જાણી પ્રભુ પરણ્યા, નારી જસેાદા નામે રે; જ૦] અઠયાવીશે વરસે પ્રભુના, માત પિતા રવર્ગ પાંમે રે, રાજા ૧૪ ભાઇજીનુ આગ્રહ જાણી,દાય વરસ ધર વાસી રે;ાજ તેહવે લોકાંતિક સુર બેલે, પ્રભુ કહેા ધરમ પ્રકાશી રે. ॥ જ૦ ૫૧પ ઢાલ ચોથી.
(તારે માથે પચર’ગી પગ સેાનારા છે.ગલા મારુજી) એ દેશી. પ્રભુ આપે વરસી દાન ભલુ રવી ઊગતે; જિનવરજી. ।। એક કાડી ને આઠ લાખ સેનઇયા દિન પ્રત’; ॥ જિ. માગસર વિષે દશમી ઉતરાયણે મન ધરી; || જિ॰ | ભાઈની અનુમતિ માંગીને ક્રિક્ષા વરી, ૫ જિ॰ ॥૧॥ તે