SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ મન્ન માંહે વિષય વ્યાપે, વિષયણુ મન રહે મલી; ઉયરલ કહે તિણે કારણે, નવ વાડ રાખેા નિર્મલી, ।। ૬ । હાલ મીજી. ( વદર્ભ દેશ કુંડિનપુર નયરી. ) એ દેશી. સુરપતિ સેવિત ત્રિભુવન ધણી, અજ્ઞાન તિમિર હર દિનમણી; શીલ રતના જતન તત્તે, વાડભાખી બીજી ભગવતે. ૫ ત્રુટક ૫ ભગવત ભાંખે સ ંધ સાખે, શીલ સુર તરુ રાખવા; મુક્તિ મહા કુલ હેતુ અદ્ભૂત, ચારિત્રના રસ ચાખવા. ॥ ૨ ॥ મીઠે વચને માંનનીશુ, કથા ન કરે કાંમની; વાડવિધિશુ જેઠુ પાલે, બલિહારી તસ નામની, ॥ ૩ ॥ વાત વ્રતને ધાતકારી, પવન જિમ તરૂ પાતને; વાત કરતાં વિષય જાગે, તે માટે તો એ વાતને”. જા લીબુ દેખી દૂરથી જિમ, ખટારો ડાઢા ગલે; ગગને ગર્જારવ સુણીને, હડકવા જિમ ઉલે.પા તિમ બ્રહ્મચારીના ચિત્ત વિશે', વયણ સુંદરીનાં સુણી; કથા તો તિણ કારણે”, એમ પ્રકાશે ત્રિભુવનધણી. ॥ ૬ ॥ દ્વારા ત્રીજી. ( ત્રટ જમુનાં તુ રે અતિ લીયામણુ રે. ) એ દેશી. ત્રીજીને વાડેરે ત્રિભુવન રાજીઆરે, એણી પરંદીએ ઉપદેશ; આસન છંડારે સાધુજી નારીનારે, બે ઘડી લગે સુવિશેષ.૧ાહુ બલીહારી રે જાઉ તેહનીરે, ધન્ય ધન્ય તેહની હૈ। માત;શીલ સુરંગીરે રંગાણી રાગણુ રે,જેહની સાતે ઢાધાત. ॥ હું॰ વિરા શયનાસયને ? પાટીને પાટલે રે, જિહાં જિન્હાં
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy