SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ કેમેં શિવપદ પણ લહે, જિહેમોટા અવ્યય સુખમકે, છે ન ૦૫ ૪ ૫ સાંભલી ભવીયણ દિલ ધરો, સુખદાયી હે નવ પદ અધિકારકે; વચન વિનોદ જિનેંદ્રનાં, મુઝહેજો હે ભવ ભવ આધારકે. એ નવ | ૫ | ઇતિ શ્રી સિદ્ધ ચકના નવ સ્તવન સંપૂર્ણ. -~:0ઋ૦:-~ અથ શ્રી શીયલની નવ વાડ, દેહરા. શ્રી ગુરુને ચરણે નમી, સમરી સારદ માય; નવવિધ શીયલની વાડને, ઉત્તમ કહું ઉપાય. ૧ મે ઢાલ, વધાવાની. પહલીને વાડે હજી વીર જિનવર ક, સે સે વસ્તિ વિચારીનેંજી, સ્ત્રીપશુ પગ હેજી વાસ વસે જિહાં, તિહાં ન રહેવું શીલવત ઘારીનેંજી.૨ જિમ તરૂ ડાલે હેજી વસતે વાનર, મનમાં બીયે હરખે ભૂપડું જી; મંજાર દેખી હેજી પંજર માંહેથી, પોપટ ચિંતે હરખે ડેટે ચડું છે. તે ૩ મે જિમ સિંહલકી હજી સુંદરી શિર ધરી, જલનું બેડું હે જુગતેં જાવેજી; તિમ મુની મન હજી રાખે ગેપવી, નારીને નિરખીહેજી ચિત્તનવી ચાલ જી. જા જીહાં હવે વાસો હોજ સેહેજે માંજારને, જોખમ લાગે છે મુષકની જાતને જી; તિમ બ્રહ્મચારી હજી નારીની સંગતેં, હારે હે હાર રે શીયલ સુધાતને છે. તે પો ત્રટક, ઇમવાડ વિઘટે વિષય પ્રગટે, શંકા કંપા નીપજે; તીવ્ર કામે ધાતુ બગડે, રેગ બહુવિધ ઉપજે, છે
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy