________________
૧૪૦
બેસે ઢા નાર; બે ઘડી લગે રે તિહાં બેસે નહીં ?, શીલવ્રત રાખણહાર. ! હું ॥ ૩ ॥ કાહલાં કૈરીરે ગંધ સોગયીરે, જિમ જાએણકના વાક; તિમ અબલાનું આસણુ સેવતાં હૈ, વિષ્ણુસે શીલ સુપાક. ૫ હું॰ ॥ ૪ ॥ ઢાલ ચોથી.
( હુંવારી રંગ ઢાલાં. ) એ દેશી.
ચેાથીની વાડે ચેતજો હેા રાજ, ઇમ ભાંખે શ્રીજિનરાજ રે; સવેગી સુધા સાધુજી. નયણુ કમલ વિકાસીને હા રાજ, રખેનિરખા રમણીના રૂપ રૂ. ૫સ૦૧૫ રૂપ શ્વેતાં રઢ લાગણે ઢા રાજ, ઢેલા ઉલ્લુસસે અનંગ રે; luસના મનમાંહે જાગરો માહની હા રાજ, ત્યારે હાસે વ્રતના ભગ રે, ॥ સ૦ ॥ "રાદિનકર સાંમુ દેખતાં ઢા રાજ, જગમાં નયણ ધટે જિમ તેજ રે; ાસના તિમ તરુણી તનુ પેખતાં હેા રાજ, હીણુ થાએ શીલશુ' હેજ રે. ॥ સંવેગી॰ ।। ૩ ।
ઢાલ પાંચમી.
( કાબિલરા પાંણી લાગણા. ) એ દેશી.
પંચમી વાડી પરમેસરે વખાણી હૈ। વારૂ;સાંભલ જો શ્રાતા તુર્ભે, ધર્મી વ્રત ધારુ, ॥ ૧ ॥ ફૂડઅંતરવર કાંસિની, રમે જિહાં રાગે, સ્વર કુંકણાદિકને સુણી, તિહાં મનમથ જાગે, ॥ ૨ ॥ તિહાં રહેવું બ્રહ્મચારીને, ન કહ્યુ' વીતરાગે; વાડ ભાંગે શીલ રતની; જિહાં લાંછન લાગે, ॥ ૩ ॥ અગ્નિપાસે જિમ આગલે, ભાજનમાંઢે ભરીયા; લાખને મીણ જાએ ગલી, ન રહે રસ ભરીયા. ૫ ૪ II તિમ હાવ ભાવ