________________
૧૧૪ 3 વાચક મૂલા કહે ઉગતે ભાણી, તવન ભણે જિમ થાઓ નાણી એ ચોવીશી નિત્ય નિત્ય ગાણી, મુક્તિ તણું સુખ જિમ લે તાણી. ૪ છે
આદે અજિતજ રે, સંભવ અભિનંદભણુ; શ્રી સુમતિજ રે, પદ્મ પ્રભુજીના ગુણ થયું. શ્રી સુપારસ રે, ચંદ્રપ્રભ જગ જાણીયેં સુવિધિ શીતલ રે, શ્રેયાંસ હરખે વખાણી. છે ૧ ટકા વખાણુંયે શ્રીવાસપૂજય, વિમલ અનંત ધર્મ શાંતિ એ કશું અર મેલિ મુનિસુવ્રત, નમિ નેમ થાઉં ચિત્ત એ. છે સૂરધીર પાવીર, વર્તમાને જિનવરા કર જોડી વાચક ભણે મૂલા, સ્વામી સેવક સુખકરા. ર
હાલ ત્રીજી. પવનાભ સૂરદેવ. સુપાર્શ્વ સ્વયંપ્રભ હેઈ, સર્વાનુભૂતિ દેવસત, ઉદય પેઢાલજ જોઈ. પિટિલ સત્કીર્તિ, મુનિ
વ્રત અમમ નિ કષાય; નિપુલાયક નિર્મમ, ચિત્રગુપ્તિ વંદુ પાય. મે ૨ સમાધિ સુસંવર, જશોધર વિજય મલી દેવ અનંતવીરજ ભદ્રકૃત, તેહની કીજે સેવ. ૩ છે અનાગત જિનવર, હશે તેહનાં નામ; ભણે વાચક મૂલા, તેહને કરું પ્રણામ. ૪
હાલ ચોથી. મહાવિદેહે પંચ મઝાર, પ્રત્યે જિન ચાર સીમંધર જુગમધર, બાહુ સુબાહુ અ સુખકર. ૧. સુજાત સ્વયંપ્રભ સ્વામી, ઉસભાનન લેહુ નામી અનંતવીરજ દેવ,