________________
૧૧૫
સુરપ્રભુ કરુઅ સેવ. ૨ વિશાલ વરધર સાહુ, ચંદ્રનનચંદ્રબાહુ; ભુજંગ ઈશ્વરગાઉં, નેમી પ્રભુ ચિત્ત એ લાઉં. છે ? એ વીરસેન મહાભદ્ર વંદુ દેવ જસા દીઠ આનં; અજિતવીરિય વંદન, શાશ્વતા રૂષભા ચંદ્રાનન. છે ૪વહેંમાન વારિષેણ ઈશ, એ હુઆ જિન જેવીશ, એવા છi એ જિનવર, વાચક મૂલા કહે સુખકર. છે ૫
હાલ પાંચમી. હવે પાયા લેક મજજ, જિહાં અસુરકુમાર લાખ ચોસઠ જિનભુવનઅ છે, તિહાં કરું જુહાર. ૧ | નાગકુમાર માંહે કહ્યા, તિહાં લાખ ચોરાસી; એમાં જિનહર તિહાં નમું થાઉ સમકિતવાસી. | ૨ સોવનકુમાર મજજ લાખ, બહુતેર પ્રાસાદ; છ લાખ વાયુ મજજ, સુશિર્વે સુરનાદ. ને દીપકુમાર દિશાકુમાર, વલી ઉદધિમાર વિદ્યુત
સ્વનિતકુમાર અને, વલી અગ્નિકુમાર. ૪ એ છએ થાનક જાણિ, પ્રત્યેકે જિનહર છકુંતેર છવું તેર લાખ તિહા, ભવિઅણજિનસુખકર. મેં પ એવંકારે સવિ મલી, બહુતેર તિહાં લાખ; સાત કેડી જિનહર નમું, શ્રીજિનવર ભાંખ. છે ૬ લાખ સાત નિવ્યાસી કેડી, અને તેરસે કડીજિન પડિમા શ્રીજિનતણી, વબે કર જોડી. શા અસંખ્યા વ્યંતર ઇસી, અસંખ્યા બિનહર; અસંખ્ય પડિમા જિનતણી, નમિય નાહિં દુર્ગતિ ડર. / ૮ વાચકમૂલા કહે દેવ, દેઓ સુમતિ સદા મુઝ, જિનવચને હું લીન થઈ, રાઉં જિનછ તુઝ. ૯