________________
.
૧૧૦
પૂજા જે ભણશે ગણશે, તસ ઘર હોય આણદારે. લી. ૪ ઇતિ શ્રી મેઘરાજમુનિકૃત સતર ભેદી પૂજા સમાપ્ત
——:૦ઋ0:– અથ શ્રી પચ તીરથીની આરતી. પહેલી આરતી પ્રથમ જિર્ણા, સેનું જે મંડણ રૂષભ જિમુંદા; શ્રી સિદ્ધાચલ તી .થા, પૂરવનવાણું ભવિમાન ભાવ્યા. આરતી કીજ શ્રીજિનવરકી ૧ દુસરી આરતી શાંતિ જિહંદકી, શાંતિ કરે પ્રભુ શિવ મારગકી; પારે જિર્ણો સર રાખે, કેવલ પામીને ધર્મ પ્રકા. છે આ છે ૨ તીસરી આરતી શ્રી નેમિનાથ, રાજુલનારી તારી નિજ હાથ; સહસ પુરૂષશું સંયમ લીધે, કરી નિજ આતમ કારજ સીધો. આ છે 3 થી આરતી ચિહું ગતિ વારી, પારસનાથ ભવિક હિતકારી, ગેડી પાસ સંખેશ્વરે પાસ, ભવીજનની પૂરે મન આસ. આ છે પાંચમી આરતી શ્રી મહાવીર, મેરૂપરે જિમ રહ્યાં ધીર, સાઢાબાર વરસ તપ તપીયા, કર્મ ખપાવીને શિવપુર વસિયા. / આ૦ પ / એણિપરે પ્રભુજીની આરતી કરસે, સુભ પરિણમે શિવપુર વસે એણી પરે જિનજીની આરતી ગાવે, શુભ પરીણમે શિવપુર જોવે. || આ | ૬ કર જોડી સેવક એમ બેલે; નહીં કોઈ મારા પ્રભુજીને તેલ. આ૦ I ૭ |
અથ શ્રી મગલીક દીપક. આજ ઘરે નાથ પધારયા કીજે મંગલચાર.આ પહિલે મંગલ પ્રભુજીને પૂજું; ઘસી કેસર ઘનસાર, આ છે ,