SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ = ૫૨ : શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને કંડ છે. ઉપર નગારખાનું બેસે છે. આદોલાખાડીના અંદરના ભાગમાં મહામંત્રી વસ્તુપાલે બધાવેલી શત્રુંજયની પાજને ઉલ્લેખ કરનાર એક શિલાલેખ હેતે જે કર્નલ બાવેલે પ્રકાશિત કર્યો છે. લાખાડીના નાકે ગેડીએને રહેવાની ઓરડીએ, તથા પોળના દરવાજા ઉપર આ. કે. પેઢી તરફથી તીર્થની સંભાળ માટે રહેતા ઈન્સપેક્ટર વિગેરેને રહેવાનું મકાન છે. અનુક્રમે ત્યાંથી આગળ વધતાં આઠેક પગથિયાં ચઢતાં વાઘણપોળ આવે છે. વાઘણપોળ વાઘણુ પિોળના દરવાજે બે બાજી બે ચક્ષની વિશાલ મૃતિઓ છે તથા બને બાજુ વાઘ તથા વાઘણુકની સુતિ છે-એકી છે. વાઘણ પિળમાં પેસતાં જમણી તરફ [૪. શ્રી જતિનું ] 8 શ્રી ઝાલા[ ગ ૩ જી રોમપુત્ર ] 8. શ્રી પાન[दन श्री लूणीग . ] श्री मालदेव संघपतिमहं. श्री वस्तुपालानु ] नमहं श्री तेजपाले[ આ ] વાત ના કારિતા અને ભાવાર્થ એવો છે કે શ્રી અણહિલપુરના રહેનાર પ્રાગ્રાટ જ્ઞાતિના દર શ્રી ચંડપના પુત્ર કર શ્રી ચંડપ્રસાદના પુત્ર કફ઼ શ્રી સેમના પુત્ર ઠક્કુર આશારાજ ના પુત્ર દકુર શ્રી લુણીગ તથા દકકુર શ્રી માલદેવ તથા સંઘપતિ મહું વસ્તુપાલના અનુજ મહું શ્રી તેજપાલે શ્રી શત્રુંજ્ય નીર્થમાં રસ્તાની પાઝ બંધાવી.” (પ્ર. લે. સં. ભા. ૨. પૃ. ૬૮). ક વીકમશી બરવાળાના રહીશ હતા જ્ઞાતિ ભાવસાર હતા. નિશ્ચિત જીવન અને સ્વચ્છ ધાને કારણે તેમનું શરીર સુદઢ હતું. બાપ-દાદાને ચાલ્યો આવતો પાણકોરા રંગવા વગેરેને ધધો કરતા અને બાકીને સમય મસ્તાનીમાં પસાર કરતા, હજી સુધી તેમણે સંસાર યાત્રામાં પ્રવેશ કર્યો ન હતો. એકદા બન્યું એવું કે ભજનના સમયે રસોઈ મોડી થતાં અગતા સ્વાદવિહીન બનતાં વિકરમશીએ ભાભીને ફરિયાદ કરી. ભાભીનું મગજ જ તપી ગયું અને આવેશમાં ને આવેશમાં આદેશ પૂર્વક કહ્યું કે “આટલે બધે સ્વભાવ તીખો રાખો છો તો જાવ ને શત્રુંજય પર ને બતાવીને તમારું સામર્થ્ય, “ભ ભીનો ટેણે વીકમશીના હૃદયની આમ્પાર ઉતરી ગયો તેમણે મને સામે મક્કમ નિર્ણય કરી લીધું અને કઈ પણ ભોગે કાર્ય સિદ્ધિ કરવા માટે શત્રુંજય પ્રતિ પગલાં માંડ્યા. આ સમયે શત્રુંજય પર વાઘણને ઉપદ્રવ સવિશેષ હતો તેનું સ્થાન હતું હાલની રતનપળની બહાર, કુમારપાળ મહારાજાના જિનાલયની સામે વાઘણ એટલી બધી ક્રૂર હતી કે કઈ પણ પ્રાણીને જીવતા ન જવા દે. લોકે આ ત્રાસથી ત્રાસી ગયા, ઇવના
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy