SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુ જય : 82: [ જૈન તીર્થાંના ડુંગરની તળેટીથી ગઢમાં જતાં · મેષ્ટા રસ્તા ' ના નામથી એળખાતા રસ્તે, તેમાં આવેલી હૈયારખી (Parapet) સાથે દરખારની કઈ પશુ જાતની પરવાનગી સિવાય પેાતાના ખર્ચે સમરાવવા અને સારા રાખવાની જૈનેાની સત્તા છે અને જાહેરના ઉપયેગ માટે તે ખુલ્લે રહેશે. × ૪ × કેન્ડીના રિપોર્ટ માં જણુાવ્યા પ્રમાણે જૈનેત્તર પવિત્ર સ્થાના, ઇંગારશા પીર વગેરે જે શત્રુજય પર આવેલાં છે તેના અમલ અને વહીવટ નોના હાથમાં રહેશે, × ××× ગઢની અંદરના મંદ અને ટુક તથા ડુંગર ઉપરનાં ખીજા ધર્મસ્થાના જોવા આવનાર બહારના માણુસાએ કેમ વર્તવુ તે વિષે ચેગ્ય નિયમે કરવાને નોને હ્ર રહેશે, પરંતુ જૈનેતર ધર્મસ્થાનાને અંગેના નિયમે તેમની ચૈાગ્ય ભક્તિમાં દખલ કરે તેવા નહાવા માટે સંભાળ રાખવામાં આવશે. × ૪ × ×× જૈન મૌદિશમાં મૂર્તિઓના શણગાર માટે જે કાંઈ ઘરેણાએ અને ઝવેરાત આણંદજી કલ્યાણુજીની પેઢી લાવશે તે ઉપર દખાર તરફથી કઈ પણ જગાત લેાશે નહિ. જે વસ્તુએ ઉક્ત ઉપચેગ માટે છે એમ આણુ જી કલ્યાણજીની પેઢીના સુનીમ જડ્ડાવશે તે ઉપર જગાન માફ કરવામાં આવશે. ’ ' આ આખુ કરારનામુ ઘણુ જ મેટ્ઠ' અને લાખું છે, જે કાયદાશાસ્ત્રીએ વાંચને વિચારવા જેવું છે. અત્યારે આ કરારનામા મુજબ જેના પલીતણા ઠાકાર સાહેબને વાર્ષિક ૬૦૦૦૦ આપે છે. આ કરાર ૩૫ વર્ષની મુદ્દતના છે. અમદાવાદના નગરશેઠ શત્રુંજયના આ સક્ષિપ્ત ઇતિહાસ આખે છે. આમાં મુખ્ય કાર્યકત્રો સસ્થા શેઠ ણુજી કલ્યાણજીની પેઢી છે. આ પેઢીના સ્થાપક શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ છે. તેમને ફ્રેંક ઇતિહાસ પણ આપઘે જાણી લેવા જેવા છે. શેઠ શાંતિદાસ ક્રે જેમને શત્રુંજય તીર્થં અને તેની રક્ષા માટે પાલીતાણા ૧ પરગણું, પાદશાહ સુરાદખન્ને ભેટ આપ્યું હતુ તે શાંતિદાસ શેઠના પુત્ર લખમીચંદ્ર અને તેમના પુત્ર ખુશાલચદ થયા. તેમણે સ. ૧૯૮૯ (હીજરી ૧૧૩૭)માં મરાઠાઓ અમદાવાદને લૂટવા આવેલા તે વખતે તેમણે વચમાં પડી, ગાઢના પૈસા આપી મરાઠાની ફાજોના મેારા ઉઠાવી લેવરાખ્યા. તે ઉપરથી શહેરના સદ્ઘાનેાએ એકત્ર થઇ તેમને હંમેશને હક્ક કરી આપ્યું. કે જેટલા માલ શહેરના કાંટા ઉપર છપાય તે ઉપર સેંકડે ચાર આના તે શેઠ તથા તેમના સતાનાને આપતા રહીશું. આ હક્કને બદલે હાલ શેઠ પ્રેમાભાઇના સમયથી સરકારી તીજોરામાંથી રૂા. ૨૧૩૩ નગરશેઠને મળે છે. આ વરસમાં ખાદશાહી ફરમાનથી ખુશાલચંદ શેક અમદાવાદના નગરશેઠે ઠર્યાં અને શહેરનાં મેટાં મહાજને એ નગરશેઠ માન્યા. આ કુટુમ્બૂ લેાકહિતને માટે અને વિશેષે કરીને જૈન ધર્મની પુષ્ટિ કરવા માટે બુદ્ધિ અને ધનના સદુપયેગ કરવા માટે નામાકિત થયેલુ* તેથી તેમને ૧. આ બધાને છૂટક છૂટક પરિચય આગળ આવી ગયા છે, છતાં સરલતા ખાતર સંક્ષેપમાં સળગ ઈતિહાસ નહીં આપ્યા છે, મ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy