SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય : ૩૮ : [ જેન તીર્થને હવે બીજા કરાર અગેના શબ્દો સને ૧૯૫૭ના જૂના ખતપત્ર પરથી એવું માલુમ પડી આવે છે કે પાલીતાણ પરગણું અને જેના ઉપર મંદિર અર્પણ કરેલું છે તે શત્રથ પહાડ શ્રાવક કેમને દીલ્હી સરકાર તરથી મળેલી સનંદની રૂએ બક્ષીસ યાને ઈનામ આપવામાં આવેલાં અને મંજુર રાખવામાં આવેલાં છે ” હાલને ઠાર (કાંધાજી ઘણજી) ગાદીએ આવ્યા પછી ઘણું અધેર ચાલ્યું . એના દીકરા જોડેના કજીયાથી મહેસૂલની વસુલાતમાં કાંઈ ઠેકાણું રહેલું નથી. x x x છેલ્લાં બે વરસ થયાં પિતાની નોકરીમાં રહેલા કેટલાક આરબોને જાત્રાળ પાસેથી લેવાતી રકમ આ ટાકેરે ઘરાણે મૂકી છે. આ આરબ એવી ડખલગીરી કરી રહ્યા છે કે જેવી ડખલગીરી પહેલાં કદી કરવામાં આવી ન હતી. જે વખતે શ્રાવક કેમના જાત્રાળુઓ પાલીતાણે આવે છે તે વખતે તેમનાથી શાંતિથી ચાત્રા થઈ શક્તી નથી અને એટલાક અત્યારે આ કેમની લાગણીને ભારે દુખ આપે છે.” શ્રાવક કેમનો મોટા ભાગે કંપની સરકારની તથા ગાયકવાડ સરકારની ૨થત છે. પિતાની પ્રજા આવા વેરામાંથી મુક્ત થાય એ બહુ ઈચ્છવાગ છે એમ ધ્યાનમાં લઈ પાલીતાણા તરફથી ગાયકવાડ સરકારને જે ખંડણી આપવામાં આવે છે, તેમાં આ રકમ પૂરતી મા ગાયકવાડ દરબાર પાલીતાણાને આપે અને પાલીતાણુ પાસે એવી શરત કરાવી લે કે શત્રજય જનારા શ્રાવક યાત્રાળુઓ પાસેથી કંઈ લેવું નહિ અને તેમને રક્ષણ આપવાની જવાબદારી પાલીતાણાને માથે રાખવી.” – આર. બાવેલ પિ એજટ) ૧૯૨૧ના કરારમાં પણ ગેહેલ કાંધાજી તથા ને ઘણુજીની સહી છે અને સાક્ષીમાં ખાટે અને રાજગોર તથા બીજા ગેહલોની સાક્ષી છે. સાથે જ ૪૫૦૦) ની રકમ નક્કી થઈ છે તેમાં પણ ૨૫૦) રાજગોરને, અને રપ૦ ભાટને આપવા ઠરાવ્યું છે. અર્થાત માત્ર ચેકીનું કાર્ય ગેહલ કાંધાજી કરે ત્યારે લખવાનું કાર્ય રાજગોર વગેરે કરે અથાત્ આ કરાર કે રાજ્ય પ્રજા વચ્ચે છે જ નહિં. આ કરાર કાયમી હતે એમ પણ સિદ્ધ થાય છે જુઓ તે શબ્દ અવધ પૂરી થયા પછી કરાર પ્રમાણે રૂ આગલ સાલ આપશે તાં સુધી ચાલુ પાલસુ ” મેજર આર. ડીટીંજ પણ આને અર્થ કરતાં લખે છે કે “એમાં લખ્યા મુજબ ત્યાં સુધી નિયમિત રીતે રકમ ભરાતી રહે ત્યાં સુધી આ ખતનો અમલ થે જોઈએ” અર્થાત્ આ કરાર કાયમને જ હતે. 1. મિ. બનવેલે તેમના આ પત્રમાં અહીં જે સને ૧૬૫૭ના ખતપત્રનો ઉલ્લેખ કર્યો છે તે ખતપત્ર બાદશાહ મુગન્નેિ શેઠ શાંતિદાસ ઝવેરીને આપ્યું હતું તે છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy