SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૫૪પ : કૌશાંબી અહીંના ભવ્ય જિનમંદિરની મહર જિનભૂતિએ બહુ જ આકર્ષક અને દર્શનીય છે. પપ્રભુજીના મંદિરમાં શ્રી વીર પરમાત્માને પાણું કરાવતી ચંદનબાલાની મૂતિ બહુ જ સુંદર છે. આ મંદિરમાં એક શાંત પ્રકૃતિવાળે સિંહ આવીને દર્શન કરી જાય છે. સાથે પિતે લખે છે કે--અહીંના પદ્મપ્રભુના વિશાલ મંદિરમાં ભગવાન શ્રી મહાવીર દેવને ચ ઇનબાલાએ બકુલા લહેરાવ્યાના પ્રસંગની મૂતિ અલ્લાવધિ વિદ્યમાન છે, અહીં એક શાંત આકૃતિને ધારણ કરનાર સિંહ હંમેશાં આવીને પ્રભુને ભાવપૂર્વક નમે છે. ચંડપ્રદ્યોતે બધાવેલ કિલે ખંડિયેર હાલતમાં દેખાય છે. અહીંના વિશાલ જિનમદિરોમાં રહેલી દિવ્ય પ્રતિમાઓ ભાવિકને અપૂર્વ આહૂલાદ ઉપજાવે છે. પતે યાત્રા કરવા ગયા હતા અને કૌશાંબી તથા કિલ્લે ચૂસવાની નજીકમાં જ છે. સોળમી શતાબ્દિમાં પૂર્વદેશમાં યાત્રાએ આવેલ કવિ હંસસમજી લખે છે કે ચંદેરી નૈયરીથકી સો કેસ કેસંબી જમુના તટ જે વસઈ નયર મન રહિઉં વિલંબી શ્રી પઉમહિ જનમભૂમિ દેખી હરખા જઈ ચઉઠ્ઠ બિ બચ્ચું પૂરું કરી ભાવના ભાવીજ છે ર છે ? ચરમ જિસેસર પારણું એહૂઉં જીણુ ઠામિ ચંદનબાલ કરાવિ8 એ પુહતી સિવગામ અર્થત કવિરાજના સમયે કૌશાંબીમાં ૬૪ જિનમૂર્તિઓ હતી. આ સિવાય પં. શ્રી જયવિજયજી લખે છે કે-“કૌશાંબીમાં બે જિનાલય, પદ્મપ્રભુના જન્મસ્થાને પાદુકા, બાકુલાવિહાર અને ધજા શાલિભદ્ર સરોવર છે. જિનભવન દેય દીપતાં બિંબ તિહાં દસ ગ્યાર સેહઈ ષટુ સંધ્યાયઈ સેભતાં પંચ કેસ કસબી પલીઈ શ્રી જિનવર દેય અતિ ભલાં બિંબ તેર ઘણુ પણ મીલઈ પદ્મપ્રભજિન પાદુકાએ કીજઈ તાસ પ્રણામ, શાલિભદ્ર ધન્નાતણુઉ જુઉ સરોવર અભિરામ. ચદનબાલા બાકુલાએ વીર જિણેસર દીધ; બાકુલવિહાર તિહાં હુઉ નિર, પ્રણમાં લેક પ્રસિદ્ધ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy