SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ કૌશાંબી = ૫૪૪ : [ જૈન તીર્થોને આવશ્યક સૂત્રમાં લખ્યું છે કે-કૌશાંબી યમુના કઠે છે. આ નગરીનો ગઢ ચંઠપ્રઘતે બંધાવરાવ્યો હતે. ત્રિપછિ શલાકા પુરૂષચરિત્રમાં ઉજનીથી સે કેશ દુર કૌશાંબી હોવાનું લખ્યું છે. વિક્રમની ચૌદમી શતાબ્દીમાં થયેલ જિનપ્રભસૂરિજીએ લખ્યું છે કેશતાનીક રાજાના પુત્ર મહારાજા ઉદાયન અહીં થઈ ગયા, જેઓ સંગીતમાં અપૂર્વ કુશલતા ધરાવતા હતા, મૃગાવતી રાણીએ પ્રભુ શ્રી મહાવીર દેવના ઉપદેશથી પ્રતિબંધ પામી અહીં ભાગવતી દીક્ષા લીધી હતી. ભગવાન શ્રી મહાવીરસવામીએ આ ભૂમિને ઘણીવાર પોતાના વિવારથી પવિત્ર કરી છે. એક વાર તેમને સૂર્ય અને ચંદ્ર મૂલ વિમાનથી વંદના કરવા આવ્યા હતા આ વખતે સમવસરણમાં સાક્કી મૃગાવતી બેસી રહ્યાં. સૂર્યચંદ્ર પિતાના રથાને ગયા પછી મૃગાવતી સાધી ઉપાશ્રયે ગયાં; પરન્તુ મોડું થવાથી તેમનાં ગુણીજી ચદનબ લાએ ઠપકે આપે. આ માટે પશ્ચાત્તાપ કરતાં તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. બાદ ચંદનબાલાના સંથારા પાસેથી જતા કાળો નાગને જ્ઞાનથી જોઇ ચંદનબાલાનો હાથ સંથારા બહાર હતા તે ઉપાડી સંથારામાં મૂકો. આથી ચંદનબાલા જાગી ગયા અને પોતાનો હાથ ઉપાડવાનું કારણ પૂછયું. મૃગાવતીએ સાચી હકીકત જણાવી. ચંદનબાલાએ પૂછયું કેમ જાણ્યું? મૃગાવતીએ કહ્યું-જ્ઞાનથી. ગુરૂજીએ પૂછયું-પ્રતિપતિ કે અપ્રતિપાતિ? મૃગાવતી–અપ્રતિપાતિ. આ સાંભળી આર્યા ચંદનબાલાને આશ્ચર્ય થયું. મેં કેવલીની આશાતના કરી? આમ પશ્ચાત્તાપ કરતા તેમને પ કેવલજ્ઞાન થયું. અંતે સર્વ કર્મોનો ક્ષય કરી મેલે પધાર્યા. ભગવાન શ્રી મહાવીર દેવે છદ્મસ્થપામાં અહીં પધારી પણ વદ એકમે મહાકઠિન અભિગ્રહ ધારણ કર્યું હતું અને છ મહિનામાં પાંચ દિવસ બાકી હતા ત્યારે મહાસતી ચંદનબાલાના હાથથી પાછું થયું હતું. આ આખાયે ભવ્ય પ્રસંગ આ નગરીમાં જ બન્યું છે. પ્રભુના પારણા પ્રસંગે પાંચ દિવ્ય પ્રગટ થયા તેમાં જે ઠેકાણે વસુધારાની વૃદ્ધિ થઈ ત્યાં વસુધાર ગામ વસ્યું. પ્રભુનું પારણું જેઠ શુદિ ૧૦ મે થયું છે ત્યારથી જેઠ શુદિ ૧૦મે તીર્થયાત્રા, તીર્થરનાન-દાનપુણયની વગેરે પ્રવૃત્તિ ચાલુ થઈ. - છઠા પદ્મપ્રભુજીનાં વન, જન્મ, દીક્ષા, કેવલ, આ ચાર કલ્યાણુક અઠ્ઠ થયા છે. વિવિધ તિર્થંકપકારના સમયે નીચેના સ્થાને વિદ્યમાન છે. અહી યમુના નદીના કિનારે પ્રસંગના વિપુલ પ્રમામાં તેમજ બગીચા ઉદ્યાને ઘણાં છે,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy