SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ C શ્રાવતિ * પ૩ર : [ જૈન તીર્થોને સ્થાન મહર છે. અહીં ઘણી જડીબુટ્ટીઓ અને વિવિધ વનસ્પતિઓ મળે છે. કવિવર શ્રી સૌભાગ્યવિજયજી અહીં આવ્યા ત્યારે નીચે પ્રમાણે પરિ સ્થિતિ હતી. છ હે સાવથી નરી ભલી, જી હે હવ તિહાંના લેક, છે હે નામે દેના ગામડે, જી હા વગહવર છે ઘે; જી હાં પગલાં પ્રતિમા છે તિહાં, જી હે પૂજે આણ પ્રેમ, છે હો નિન વન ડે જ , જી હાં ઠંડક દેશની સીમ; જી હા પાલક પાપી ઘણે, જી હા પાડ્યા બંધક સીશ, જી હા પરિષહ કેવલ લો, જી હા પૃહતા સુગતિ ગીચ; જી હે અંધક અનિમર થઈ, જી હે બાહ્ય દંડક દેશ. કટુક અને કિરાયતે, હે ઉપજે તિર પ્રદેશ; જ્યારે વિવિધતીર્થકલ્પમાં શ્રાવસ્તિકપમાં નીચે પ્રમાણે ઉલેખ મલે છે દક્ષિણા ભરતક્ષેત્રમાં અનેકગુસંપન્ન કુણાલ દેશમાં શ્રાવતિ નામની નગરી છે, જેને વર્તમાનમાં મહેઠ (અત્યારે ટમેટને કિલ્લો કહેવાય છે. શ્રી જિનપ્રભસૂરિજી વખતે મહેર નામ પ્રસિદ્ધ હશે ) નામથી પ્રસિદ્ધ છે. જ્યાં આજ પણ ગાઢ જંગલમાં શ્રી સંભવનાથજીની પ્રતિમાજીથી વિભૂષિત ગગનસુખી અને રીઓથી અલંકૃત જિનમંદિર છે, જેને ફરતે કટ છે. તે ચિત્યની નજીકમાં સુંદર લાલ અશોક વૃક્ષ દેખાય છે. તે જિનમંદિરની પોળમાં જે બે કમાડે છે તે મણિભદ્ર ચઢના પ્રતાપથી સાંજે આપોઆપ બંધ થઈ જાય છે અને સૂર્યોદય સમયે આપોઆપ ઊઘડી જાય છે. અન્યદા કલિકાલમાં અલ્લાઉદીનના સૂબા મલિક હવસે વડાઈ નગરથી આવીને મંદિરની ભીંત અને કવાડ તેડીને કેટલીક જિનમૃતિ એને ખંડિત કરી. દસમ તેલમાં શાસન પણ મંદ પ્રભાવવાળા થઈ જાય છે તે ચિત્ય શિખરમાં ચાઢ સંધ ઉત્સવ કરે છે ત્યારે એક ચિત્તો ત્યાં આવીને બેસે છે. કેઈન ભય પમાડે તે નથી અને જ્યારે મંગલ દીપક કરે છે ત્યારે પિતાને સ્થાને ચાલ્યા જાય છે, આ નગરમાં બુદ્ધ મંદિરે ઘણાં છે. ત્યાં સમુદ્રવંશીય કરાવલ રાજા બૌદ્ધ લત છે અને અદ્યાવધિ પિતાના ઈષ્ટ દેવ સામે મહામુલ્યવાન અને પલાણથી અલંકૃત ઘેડે ભેટ ધરે છે. બુદ્ધદેવે મહાપ્રમાવિક જાંશુ વિદ્યા અહીજ પ્રગટ કરી હતી. અહીં વિવિધ પ્રકારના ચેખા ડાંગર ઉત્પન્ન થાય છે. દરેક જાતની ડાંગરને એક દાણે લઈને એક ઘડામાં નાખે તે ઘડો ભરાઈ જાય એટલી વિવિધ ડાંગર થાય છે. • આ નગરમાં ભગવાન શ્રી સંભવનાથજીનાં યવન, જન્મ, દીક્ષા અને કેવલ જ્ઞાન કલ્યાણક થયાં છે,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy