SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૫૧૫ : આશ નાર શ્રાવકાએ આગ્રાથી આવવું' વધારે સારું' છે. આગ્રાથી શૌરીપુ૨ ૪૩-૪૪ માઈલ દૂર છે અને મેટરા મળે છે. વચમાં ઘેાડા કાચા રસ્તા આવે છે પણ વાંધા જેવું નથી. તેમજ E, I. . ની મેઈન લાઇનમાં સિકૈાહામાદ જશનથી ૧૪ માઈલ દૂર શૌરપુર છે પણ ઘણીવાર વાહનની અડચણુ પડે છે. છેલ્લા ચાર માઈલમાં જગલના રસ્તા છે. ડર લાગે તેવુ છે. ખાવાથી પણ શૌરીપુરૢ જવાય છે. 1 આગા મુગલાઈ જમાનામાં આ શહેર આબાદ થયું' અને ઉન્નતિના શિખરે પહોંચ્યુ. દુનિયામાં આશ્ચર્ય રૂપ ગણુાતી વસ્તુએમાં આગરાના તાજમહેલ ખાસ ગણાય છે. એ તાજમહેલ અહી જ યમુનાકિનારે છે. ઇ. સ. ૧૬૪૮ માં શાહાંજહાંએ ક તાજમહેલ બધાન્યા હતા. બાદશાહ અકખરના પ્રસિદ્ધ કિલ્લે પણ અહીં જ છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસુરીશ્વરજીએ વિ. સં. ૧૬૪૦ માં અહીં ચિંતામણી પાર્શ્વનાથ જિનમદિરની સ્થાપના કરી હતી. આ સિવાય ઉ. શાન્તિચંદ્રજી, ઉ, શ્રી ભાનુચંદ્રજી, સિદ્ધિચદ્રજી વગેરે ઘણી વખત અહીં પધાર્યાં હતાં. ઉ. વિવેકહ ગણીએ પણ અહીં પ્રતિષ્ઠાએ કરાવી છે. તેમજ શ્રી જ. યુ. પ્ર. શ્રી જિનચ ંદ્રસૂરિજી પણુ અહીં પધાર્યાં છે અને પ્રતિષ્ઠા કરાવી છે. રાશન મહેાલ્લામાં શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીનું મંદિર, જગદ્ગુરુજીના સમયના પ્રાચીન ઉપાશ્રય, જૈન શ્વેતાંબર ધર્માંશાલા, શ્રી વીરવિજયજી લાયબ્રેરી, વીરવિજયજી પાઠશાલા, આત્માનંદ પુસ્તકપ્રચારકમ’ડલ વગેરે છે. F માથામાં ૧૧ જિનમદિરા છે. તેમાં સૌથી પ્રાચીન ચિન્તામણી પાર્શ્વનાથજીનુ` પદિર છે. ખીજી શ્રી વાસુપુજ્ય પ્રભુનું મદિર છે, અને શ્રી૨મંદીરવાસીનું મ"દિર પણ પ્રાચીન છે. · ખાકી શ્રી શાન્તિનાથનુ', ગાડીજી પાર્શ્વનાથજીનું, શ્રી સુવિધિનાથનુ, નેમનાથજીનુ', શ્રી કેસરીયાજીનુ, શ્રીમહાવીર પ્રભુનુ વગેરે મંદિર છે. એલનગજમાં સુદર મ'દિર છે. દાદાવાડીમાં શ્રો મહાવીર પ્રભુનુ સુંદર મંદિર છે. નચે ભોંયરામાં પ્રાચીન વીર પ્રભુની પ્રતિમા તથા શ્રી મણિભદ્રજી ચમત્કારી છે. શ્રી १ मार्ग सुराणां तनुमत्समीहितं प्रदित्सयेव त्रिदिवादुपागतम् । સ તંત્ર વિજ્ઞાનનિશ્ચેતીર્થવ, મહેન પ્રતિતસ્થિવાપ્રમુઃ ॥૧૧॥ જગના મનુષ્યની તિપૂર્તિ માટે દેવસેાકમાથી આવેલ ચિન્તામણું રત્ન સમાન શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથના તીથની માઢા મહેસ્રવપૂર્વક આમમાં પ્રતિષ્ઠા કરી. ૨. ખરી રીતે શ્રી ચંદ્રાનન પ્રસૢજીની મૂર્તિ જ મૂલનાયક છે, ખાખા શહેરમાં શ્રી સીમધરસ્વામિજીના મંદિર તરીકે પ્રમદ્દ હેાવાથી મે' તે જ નામ આપ્યુ છે. ,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy