SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિહાસ ] * ૫૦૧ : અાધ્યા નાથ પ્રભુ અને ડાખી બાજી શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ છે, મ`દિરમાં પ્રવેશ કરતાં જમણી બાજુએ પાંચ પ્રભુના ચ્યવન કલ્યાણુકની પાદુકાઓવાળી એક દેરી છે. સામે ચાર પ્રભુના ગણુધરાની પાદુકા છે. સમવસરણ મંદિરમાં પ્રવેશ કરતાં એટલે મૂળ પ્રવેશદ્વારમાં જતાં પાંચ પ્રભુના જન્મ કલ્યાણકની પાદુકા છે અને ડાબી માજી ચાર પ્રભુના દીક્ષા કલ્યાણકની પાદુકા છે-ઢેરી છે. હવે ઉપર સમવસરણ મ`દિરમાં પગથીયાં ચઢીને જવાય છે તેમાં પ્રથમ જમણી . ખાનુ અન તનાથ પ્રભુના કેવલ કલ્યાણકની પાદુકા દેરી હતી પરન્તુ ત્યાં વૈદી તૂટી જવાથી સમવસરજીમ રિમાં પાદુકા પધરાવેલ છે. તેની સામે સુમતિનાથ પ્રભુની કેવળ કલ્યાણુક દેરીમાં પાદુકા છે. ડાબી બાજી શ્રી ઋષભદેવ પ્રભુની દીક્ષા કલ્યાણુકની દેરીમાં પાદુકા છે, અને સામી બાજી અભિનંદન પ્રભુની કેવલ કલ્યાણક પાદુકા દેરીમાં છે. મદિર સુંદર અને પ્રાચીન છે. મદિર બહુ જ છ થઇ ગયેલ છે. ચેાતરમ્ નમી ગયું છે અને તરાડ પડી ગઇ છે. દરવાજા પશુ તૂટી ગયા જેવા જ છે. લગભગ દશેક હજારના ખર્ચે થતાં કામ સારું થઈ જાય તેવુ છે. અત્રે અગ્રે દ્ધારનું કામ શરૂ થયું છે, અત્રેના વહીવટ મીરજાપુરવાળા મીશ્રીલાલજી રદાની કરે છે. અહીં દિગમ્બર મદિર પણ છે. આપણાં મદિરથી દૂર છે. અહીં કાઈ વાતના ઝગડા નથી. અને સમાજના મંદિર અને ધશાળા તદ્ન અલગ જ છે, શ્વે. મદિર અને મૂર્તિએ વધરે પ્રાચીન છે, જ્યારે દિગમ્બર મદિર અર્વાચીન છે. અહીં વૈષ્ણુવ અને શૈવ સમ્પ્રદાયના પણ મતિ છે, પરન્તુ સથી વધારે ન્દિરા રામચદ્રજીનાં અને હનુમાનનાં છે. કુલ પાંચ હજાર ત્રણસે ને ત્યાશી જૈન મન્દિરા છે, આ મદિરાની સખ્યા જ સૂચવે છે કે અનૈના આ તીને કેટલુ મહત્ત્વનું માને છે. એક ભાઇ અમને આમાંથી કેટલાંક સ્થાના જોવા લઈ ગયા હતા. પરંતુ બધે ભાગ ધરવાના સમય થયેા હતેા એટલે જ્યાં જઇએ ત્યાં કહે લેગ લાગ્યા છે (!) અમને સાંભળી હસવું આવતું. દુખ પશુ થતુ કે ખિચારા દેવના લેાય છે. ખરી રીતે રાગાન્ય ભક્તોએ દેવના ભાગ જ લગાડ્યા છે. બાકી દેવની આટલી પરવશતા અને નિરાધારતા શ્રીજી કઈ હૈઈ શકે? અમુક નિયમ સમયે જ દર્શન દૈ, અન્ય ભક્તોની ઈચ્છા પ્રમાણે જુદા જુઠ્ઠા અભિનય કરવા જ પડે, કાં વિરાગી વીતરાગની દશા–વતંત્રતા અને ક્યાં આ રાગીપણાની પરવશતા ? રામચંદ્રજીના મૂળ સ્થાનમાં અત્યારે મરજીદ છે. હિન્દુઓની નિરાધારતા, અનાથતા, દીનતા અને કાયરતાનુ સાચુ જીવતું જાગતુ' ચિત્ર અહીં જોવાય છે. બાર રામચ ંદ્રજીની દેરી છે જ્યાં પૈસાના લાલચુ પડ.એએ જન્મસ્થાન મનાવ્યુ છે. આ સિવાય કૈકેયી કાપભૂવન, ામચંદ્રજી શ્રૃંગા ભૂવન, શયનભવન, રાજ્યભુવન આદિ સ્થાનેા પ્રાચીન કહેવાય છે. ખાકી અત્યારે તે રામદીલાને નામે 'બાળલીલા જ રમાય છે. નથી એ શાઇશ પુષની પૂજા કે આરાધના છે સ્વા
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy