SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ મંદારહિલ [ જૈન તીથી પૃષચંપાની સાથે મળી આ ચંપાનગરીમાં ત્રણ ચાતુમસ કરી ભગવાને સમવસરણમાં બિરછ ઉપદેશ આપે હતે. આ નગરીમાં પાંડુકુલમંડન મહાદાની કર્ણદેવ રાજા થયા હતા. તેના સમયનાં શૃંગારકી વગેરે હલમાં પણ વિદ્યમાન છે. સુદર્શનશેડનું શુળીસિંહાસન અહીં જ થયું હતું. ભગવાન મહાવીરદેવના દશ મુખ્ય શાવમાંના કામદેવ શ્રાવકે આ નગરીના જ હતા. પાઘધમાં મિથ્યાદિદેવે તેમને ભયંકર ઉપસર્ગ કરાવેલા; તેઓ અક્ષોભય રહ્યા અને ભગવાન શ્રી મહાવીરદેવે સમવસરણમાં તેમની પ્રશંસા કરી. કુમારની સુવર્ણકાર આ નગરીને જ ઉના, મૃત્યુ પછી પંચશૈલપર્વતને અધિપતિ થયા બાદ પૂર્વ ત્રવના મિત્ર કે જે દેવ થયે હતે તેના ઉપદેશથી પ્રતિબેધ પામી ગોશીર્ધચંદનમય અલંકારથી વિભૂષિત જીવંતસ્વામી દેવાધિદેવ મહાવીરપ્રભુની પ્રતિમા બનાવી, આ નરીમાં પૂર્ણભદ્રયમાં ભગવાન મહાવીરદેવે ફરમાવ્યું હતું કે-જે અષ્ટાપદ તીર્થયાત્રા કરે તે તલવમેશ્વગામી દેય. - ભગવાન શ્રી અઠ્ઠાવીર દેવને પાલિત નામને શ્રાવક અહીં થો. તેને સમુદ્રપાલ નામને છેક સુદની ચાત્રાએ જતા સમુદ્રમાં પડી ગયે. તેને વધ કરવા લઈ જતા જોઈ પ્રતિ પામ્યા અને દીક્ષિત થઈ એ ગ. આ નગરીને શ્રાવક સુદ સાધુઓનાં મલ અને દુર્ગધ જે તેની નિંદા કરતા હતા તે મરીને કશા નગરીમાં ગૃહસ્થને ત્યાં જ . બાદ દીક્ષા લીધી. શરીરમાં દુધી ઉત્પન્ન થઈ. કાત્સર્ગથી દેવતાને આરાધી પિતાનું શરીર સુગંધમય બનાવ્યું. મદારહિલ અજીમાંથી ચપાપુરી જતાં મંદારહિલ વચમાં આવે છે. ભાગલપુરથી નવી નાની લાઈન નીકળી છે જેનું અન્તિમ સ્ટેશન મંદારહી છે. મંદારાહીલથી ચંપાપુરી ૧૬ ગાઉ–ાર માઈલ દૂર છે. મંદારગિરિ ઉપર શ્રી વાસુપૂજ્ય સ્વામીનું નિર્વાણ કથાણુક થયું છે. ચંપાનગરીને પ્રાચીન વિસ્તાર અહીં સુધી ગણાય છે. પહાડની નીચે ખાંચીગામ છે. ત્યાંથી 1 માઈલ લગભગ પહાડ છે. પહાડને ચઢાવ લગભગ ૧ માઈલથી એક છે. ઉપર એ મંદિર છે. માં શ્રી વાસુપુજ્ય પ્રભુની પાદુકા છે. પાકા જીઈ છે, મંદિરછા પણું જીર્ણ થયેલ છે. આ તીર્થ પહેલાં હતું તે તાંબર જૈન સંઘની વ્યવસ્થામાં, હમાં ત્યાં તબર ન વરતીના અભાવે દિગંબરે વ્યવસ્થા કરે છે. આ તીર્થ તાંબતું હતું એમાં તે સદેહે જ નથી. આજથી ત્રણ વર્ષ પહેલાં યાત્રાધે આવેલ વિદ્વાન જેન સાધુ આ તીર્થ માટે આ પ્રમાણે લખે છે –
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy