SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ - બિહારી • [જેન તને સિંહપુરી બનારસ(કાશી)થી ચાર માઈલ દૂર થી સિંહપુરી તીર્થ છે, ત્યાં શ્રી શિયાંસનાથ પ્રભુનાં અવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ચાર કલ્યાણક થયાં છે. સિંહપુરીના સ્થાને અત્યારે હીગપુર–ઠ્ઠીરાવનપુર નામે ગામ છે. સામાન્ય રીતે તે ગામ ઠીક છે. સિંહપુરીનું વેતાંબર જૈન મદિર ગામથી એક માઈલ દૂર જંગલમાં છે, ત્યાં આંબાવાડીયું છે. સ્થાન એકાંતમાં ધ્યાન કરવા લાયક છે. ત્યાં એક સુંદર ધર્મશાલા છે અને તેની બાજુમાં જ સુંદર મંદિરનું વિશાલ કમ્પાઉન્ડ છે. કમ્પાઉન્ડના મધ્ય ભાગમાં એક સુંદર જિનમદિર છે જેમાં શ્રી શ્રેયાંસનાથ ભગવાનની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. તેની સામે જ સમવસરણના આકારનું એક મંદિર છે, જે શ્રેયાંસનાથ પ્રભુના કેવળજ્ઞાન કથાળનું સૂચન કરે છે. તેમાં પ્રભુની ચાર ચરણપાદુકા છે અગ્નિ ખૂણામાં ઉપરના ભાગમાં નાનું મંદિર છે, જેમાં અધિષ્ઠાયક દેવની મૂર્તિ સ્થાપી છે. નૈઋત્ય ખૂણામાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુનાં માતા-લાં છે અને ચદ સુપન જુએ છે તે આરસમાં કરેલાં છે. વાયવ્ય ખૂણામાં જમ કથાણુકની સ્થાપના છે અને ઇશાન ખૂણામાં પ્રભુના દીક્ષા કથાકની સ્થાપના છે. તેમાં સુંદર અશોક વૃક્ષ આરસનું બનાવેલું છે અને તેની નીચે પ્રભુ દીક્ષા લે છે એ દેખાય છે. નીચેની છત્રીમાં પ્રભુના વ્યવન કલ્યાણકની થાપના છે અને બીજી એક છત્રીમાં મેરુપર્વતને આકાર, ઇન્દ્રાદિકનું આવાગમન અને પ્રભુને ન્હaણ આદિનુ દશ્ય આરસમાં આવેલ છે. તેમજ એક છત્રીમાં આ શ્રેયાંસનાથ પ્રભુની સુંદર પાદુકાઓ બિરાજમાન છે. એક બાજુ આ તીર્થોદ્ધારક યતિવર્ય શ્રી કુશવાજી મહારાજની ભવ્ય મૂતિ બિરાજમાન છે. કહેવાય છે કે-બનારસમાં બ્રાહ્મના પરિબળને લીવે જૈન મંદરાની વ્યવસ્થા બરાબર ન હતી. તે વખતે યુતિવર્ય શ્રી કુશવાજી મહારાજે જગ્યા મેળવી જૈનના મંદિર બાદ બધુ સમરશું, ઝૂનું જે મદિર હતું તેને પણ ઉદ્ધાર કરાવ્યું. પછી ધીમે ધીમે મદિરા વધતાં ગયાં. તેમણે અને ત્યાંના * શ્રી કેયાંસનાથજી–તેનું જન્મસ્થાન સિંહપુરી. પિતાનું નામ વિષ્ણુ ૨.. માતાનું નામ વિષ્ણુ રા. ઈ દેશમરચા પર પરાગત દેવતા અધિશિત અજજાની પૂજા થતી હતી, તેના ઉપર ન કોઈ બેઝતું કે સૂતું તે સજા ઉપર જે બેસે કેસને ઉપદ્રવ ઘ. પ્રભુ માતાના ગર્ભમાં ખાવ્યા પછી માતાના મનમા ખાવ્યું કે–દેવગુરુની પ્રતિમાની તે પૂજા થાય પરન્તુ સજાની પૂજા કથળે સાંભળી નથી. એમ વિચારી ત્યાં ચેકી કરનાર પુત્રી મનાઈ છને પ્રભુ માને ત્યાં જઈ સૂતાં અને દેવતાએ ઉપદ્રવ ન કર્યો. ત્યાર પછી એ ચાને રાજ પ્રમુખે ઉપમ કર્યો. આ ગર્ભને મહિમા જા પુત્રનું નામ કુમાર રાખ્યું. એશી થતપ્રમાણ શરીર, ચેરાશી લાખ વર્ષનું આયુષ્ય, સુવર્ણ વધ્યું અને લાંછન ગેંડાનું હતું.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy