SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ - ઈતિહાસ]. : ૪૧૩ : કુલપાકજી પરમ શાંતિનું ધામ છે. કળા અને રચનાની દૃષ્ટિએ પણ આ મૂર્તિ કેઈ અનેરી ભાત પાડે છે. આ તીર્થને ઈતિહાસ શ્વેતાંબર જૈનસાહિત્યમાં શૃંખલાબદ્ધ મળી આવે છે. કર્ણાટક દેશની રાજધાની કલ્યાણ નગરીમાં શંકર નામે પ્રભાવશાલી મહાન રાજા થઈ ગયે. કર્ણાટક અને તિલંગ દેશમાં તેનું આધિપત્ય હતું. એ રાજા પરમ આભકત હતે. એક વખત રાજ્યમાં કઈ મિથ્યાદષ્ટિ દેવે મારીને રોગ ફેલાવી મહાઉપદ્રવ મચાવ્યો આથી રાજા અને પ્રજા ઘણાં દુખી થયા. આ વખતે ધર્મના પ્રભાવથી શ્રી જિનશાસનની અધિષ્ઠાયિકા પદ્માવતી દેવીએ રાત્રિના સમયે સ્વપ્નમાં આવી રાજાને કહ્યું કે-સમુદ્ર દેવ પાસેથી માણેકસ્વામિની મતિ લાવીને પધરાવી જેથી તારા દેશમાં શાંતિ થશે. રાજાએ આનંદ સહિત પ્રાતઃકાલે સમુદ્ર તરફ પ્રયાણ આદર્યું અને સમુદ્રકાંઠે જઈ ઉપવાસ કરી લવાણનાથ સમુદ્રાધિષ્ઠાયક દેવની આરાધના કરી. સમુદ્રદેવે પ્રસન્ન થઈને મદેદારી રાણીએ સમુદ્રમાં પધરાવેલ નિમલ રક્તમણિનાં જિનબિંબ-શ્રી માણેક સ્વામિની પ્રતિમા આપી અને સાથે જ કહ્યું કે આ પ્રતિમાજીથી તારા દેશમાં લાકે સુખી થશે. આ બિંબ ભાડાકારા પોતાની મેળે જ આવી જશે પરત રસ્તામાં જતા તને જ્યાં સંશય થશે ત્યાં આ પ્રતિમાજી રિસ્થર થઈ જશે.” રાજાએ તે કથન માન્ય રાખ્યું. રાજાએ પ્રતિમાજીને ગાડામાં સ્થાપિત કરી અને પિતે સૈન્ય સહિત આગળ વધ્યા, પરંતુ આગળ ઉપર રસ્તા ઘણે વિકટ આવ્યો. પહાડ અને જંગલમાંથી રસ્તે જતું હતું. આથી રાજાને સંશય થયે કે-પ્રતિમાજી આવે છે કે નહિં. બસ શાસનદેવીએ તિલ દેશમાં દક્ષિણની કાશી કુલ્પાક નગરમાં પ્રતિમાજી સ્થિર કરી દીધાં. રાજાએ ત્યાં જ મંદિર બંધાવ્યું. એ મંદિરમાં પ્રતિમાજી અદ્ધર જ રહ્યાં. આ પ્રસંગ વિષ્ક્રમ સંવત ૬૮૦ માં બન્યો. રાજાએ મંદિરમાં દેવપૂજન માટે બાર ગામ આખ્યાં. ત્યારપછી મિથ્યાત્વને પ્રવેશ જાની પ્રતિમાજી સિંહાસન સ્થિત થયાં. ૧૧૫૦ પછી મૂલનાયકછ સિંહાસન પર સ્થિત થયાં. વિવિધ તીર્થકલ્પમાં શ્રી માણેકસ્વામિની મૂતિના ચમત્કારે જણાવતાં શ્રી જિનપ્રભસૂરિજી લખે છે કે “હાલ પણ ભગવાનના અભિષેક જલથી દીપકની x कन्नडदेखे कलाणनयरे संकरो नाम राया जिणभत्तो दुस्था ॥ 1 તો રાય સારવારે દાંતણ સવાલ કરે ! (વિવિધતીર્થકલ્પ પૃ ૧૦૧) ' * તુહલે જ્ઞોશો તો તે है तो सासणदेवीए तिलगदेसे कोलपाकनपरे दक्खिणवाणारसित्तिपडिएहिं वणिजमाणे पडिमा ठाविआ । x x x तस्थ रायापवरं पामाय कारवेद । किं च दुवालसगामे देवपूअट्ट देइ । तम्मि भयवं अतरिक्खे ठिो छसयाई असीभाई विकमवरिसाई। तमो मिच्छपवेस ना सीहासणे ठिभो । પહશતાશીતિ(૮૦) તા વિંગ અને રિક્ષi | ૨૮ ઉપદેશસમતિ.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy