SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] બુરાનપુર सहवीरयुतेन श्रीसुपार्श्वबिंब कारितं प्रतिष्ठितं च धर्मघोषगच्छे श्रीसाधुरत्न सूरिमिः मंगलं ॥ બને લેખે એક જ સંવત ૧૫૪૧ ના છે. અહીં આવનાર ભાઈઓ કે જેઓ માંડવગઢથી અહીં આવવા ધારે તેઓ મહુની છાવણીથી ખંડવા લાઈનમાં થઈ બુરાનપુર સ્ટેશને ઉતરે. ત્યાંથી ગામમાં જવાને ઘોડાગાડી મળે છે, તેમજ અંતરીક્ષ પાનાથજીની યાત્રા કરીને આવનારને ઓકેલા થઈ ભુસાવલ થઈ બુરાનપુર અવાય છે અને માંડવગઢથી અંતરીક્ષ પાર્શ્વનાથજી જતાં વચ્ચે બુરાનપુર આવે છે. અહીં આવનાર મહાનુભાવેને બુરાનપુરથી ત્રણ માઈલ દૂર સેનબરડી માં શ્રી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીની પાદુકાનાં દર્શન થશે. , બુહરાનપુરમાં ઉ. શ્રી ભાનુચંદ્રજી પધાર્યા હતા. તેમના ઉપદેશથી અહીં દશ જિનમંદિર બન્યાં હતાં અને દશ જણની દીક્ષાઓ થઈ હતી. અર્થાત્ સત્તરમી સદીમાં તે બુરાનપુર બહુ જ ઉન્નત અને ગૌરવશીલ હતુ. “ તેમe પ્રવાંસતિ* मांडव नगोवरी सगसया, पंच तारा उर वरा । विस-इगसिंगारी-तारण, नन्दुरी द्वादस परा ॥ हत्थिनी सग लख मणीउर इक्कसय सुह जिणहरा । भेटिया अणूवजणवए, मुणिजयाणंद पवरा ॥१॥ लक्ख तिय सहस-विपलसय पण सहस्स सगसया । सय इगर्विस दुसहसि सयल, दुन्निसहसकणयमया ॥ गाम-गामि भत्तिपरायण, धम्ममम्म सुजाणगा। मुणि जयाणंद निरक्खिया, सवलसमणोवासगा ॥२॥ ગુરૂ સાથઈ નેમારની યાત્રા કરિવા ગયા, મડપાચલિ ૭૦૦ તારાપુર ૫ શુગાર અનઈ તારણપુર ૨૧ નાદુરીઈ ૧૨ હસ્તિનીપત્તનઈ ૭ અનઈ લક્ષ્મણપુરઈ ૧૦૧ જિનવરના ચિત્ય જુહારિયા તિમજ સંડપાચલિઈ ત્રણ લાખી તારાપુરઈ ૨૫૦૦ તારણ પૂરઈ ૫૦૦૦ શૃંગારપુરઈ ૭૦૦ નાદુરાઈ ર૧૦૦ હાથિનપત્તનઈ ૨૦૦૦ અનઈ લક્ષમણુપૂરઈ ૨૦૦૦ ઈમ ગામિં ગામિ ઠામ ઠામિ ધણુકણું કનવંતા ભક્તિવતા ,ધર્મ મમના જાણ સબલ શ્રમણોપાસિકના ગૃહ જોઈયા આત્મા ઘણી પ્રસન્ન થઈ છે. ઈ. સ. ૧૪ર૭ ના મગસરઈ યાત્રા કીધઈ છે. ઈતિ નેમા પ્રવાસગીતિકા લિ. જયાનંદ મુનિના હસ્તિનાપત્તને
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy