SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ માંડવગઢ-તારાપુર = ૪૦૪ : [ જૈન તીર્થને ૧૬૦, અગરચંદજીએ ૫૦, ધારના પિરવાડ પંચે ૧૦૦, મદિરના નિભાવ ખર્ચ માટે આપ્યા. ચહુ ખર્ચ માટે પણ રાજાએ ૧૦૦ આપ્યા હતા. તેમજ તે સમયે કસ્ટમની આવક થાય તે જેને ઉઘરાવે અને મંદિરની વ્યવસ્થા માટે વપરાય એવું કરાવ્યું. કહે છે કે ૧૮૫રમાં દિગંબરેએ પણ આ મતિ પિતાને મળે તે માટે કેસ કરે પરંતુ આમાં દિગંબરે હાર્યા અને વેતાંબરેએ ૧૮૯૯માં પ્રતિષ્ઠા કરાવી. આ પછી ૧૯૫૭માં પૂ. શ્રી વિજયજી મહારાજ પધાર્યા. સાથે બુદ્ધનપુરઆમલનેર વગેરે ગામના શ્રાવકે હતા. અહીંના મંદિરની સ્થિતિ જોઈ સુધરાવવા માટે તેમણે ઉપદેશ આપે. મંદિર સુધરાવ્યું. ધર્મશાળાને દરવાજો કરાવે. ધર્મશાળા માટે ખેદકામ કરતાં નવ પ્રતિમાજી નીકળ્યાં. પછી સં. ૧૯૬૪માં . શુ, દશમે ઉત્સવપૂર્વક પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં આ પ્રસંગે પાંચમનું ઉજમણું પણ અર્કી થયું. ત્યાર પછી વ્યવસ્થા માટે ધાર, બદનાવર, કુકસી, શિરપુર, બુરાનપુરના જેનેની કમિટી નિમવામાં આવી. અહીં અત્યારે પણ વિવિધ ચમત્કાર દેખાય છે ૧૯૯૨માં અહીં ભૂલનાયકજેની પાસે શ્રી પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી છે, ત્યાં એક કાળે નાગ આ જે ત્રણ દિવસ સુધી ન ખ. ત્રીજે દિવસે પૂજારીએ કહ્યું. નાગદેવતા હવે જાઓ પૂજા કરવામાં અમને ડર લાગે છે. બસ, સાપ અદશ્ય થયા. મૂલ મંદિરની સામે એક તે જાય છે. એ રીતે લાલ મહેલ તરફ જતાં બે ફર્ટીગ દૂર એક વસ્તુ જે મંદિર દેખાય છે. આજુબાજુમાં બીજા પણ ઘણાં જૈન મંદિર દેખાય છે. ઘણીવાર ખેદકામ કરતાં જૈન મૂતિઓ પણ નીકળે છે. તેમજ જંગલમાંની મલિક સુગીસની મરજીદ પણ સુંદર જૈન મંદિર હતુ તે ૫છતયા સમજાય છે. આ સિવાય બીજ અને જામી મરજી વગેરે જૈન મંદિર હશે તેમ સમજાય છે. ઈતિહાસપ્રસિદ્ધ રૂપમતીને મહેલ પણ અહીં જ છે. આ સિવાય મુસલમાની જમાનાના રાજમહેલો, મરજી, તલા કે જે અત્યારે ખ ડિચેર હાલતમાં છે તે પણ જોવાય છે. અત્યારે નવીન જિનમંદિર ભવ્ય બને તે માટે પાયે નખાયેલ છે. સારી ધર્મશાળાની પણ જરૂર છે તેમજ યાત્રિકે પણ થોડું કષ્ટ ઉઠાવી અહીં ચાત્રાએ આવવાની જરૂર છે, તારાપુર માંડવગઢથી લગભગ ચાર ગાઉ દૂર આ પ્રાચીન નગર છે. અહીં સુંદર ભવ્ય, કલામય અને વિશાલ જૈનમંદિર છે, જે અત્યારે તદન ખાલી છે. અંદર એક પણ મૃતિ નથી. આ મદિર ૧૫૫૧માં ગ્યાસુદીન બાદશાહના મંત્રી ગોપાળ શાહે બંધા
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy