SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ બાડમેર-બીકાનેર : ૩૯ : [ જૈન તીર્થોને દક્ષિણમાં વિજાપુરમાં જૂના ખંડિયેરો ખેતાં એક ભેંયરામાંથી સહસ્ત્રફણા પાશ્વનાથજીની તેરમા સૈકાની પ્રતિમાજી નીકળી હતી, જે વિજાપુરમાં વિરાજમાન છે. શિખરજીમાં પણ સહસ્ત્રફણા પાર્શ્વનાથની મૂતિ છે. દેવીકેટ જેસલમેર સ્ટેટતું એક પ્રાચીન ગામ છે. અહી એક સુંદર જિનમંદિર છે જે ૧૮૬૦માં બનેલું છે. શ્રી અષભદેવજીની સુંદર પ્રતિમા છે શ્રાવકના પંદર ઘર છે. આ સિવાય બીજું એક જ જિનમંદિર પણ છે. ૧૮૭૪માં બનાવેલી દાદાવાડી પણ છે. અહીં સં. ૧૮૬૦થી ૧૮૯૭ના લેખ મળે છે. ઉપાશ્રય છે. અહીંથી જેસલમેર બાર ગાઉ દૂર છે. બ્રહ્મસર અહી એક પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. ચમત્કારી દાદાવાડી છે. બાડમેર કરાંચી લાઈનમાં સ્ટેશન છે. અહીંથી જેસલમેર પણ જવાય છે. અહીં ૭૦૦ ઘર એસવાલ જૈનોનાં છે. સાત જિનમંદિર છે ચાર મોટા ઉપાશ્રય છે અને બે ધર્મશાળાઓ છે. યદ્યપિ મદિરે બહું પ્રાચીન નથી પરંતુ એમાં પ્રાચીન મૂર્તિ છે. શ્રી રામદેવજીના મંદિરમાં ૧૬૭૮ને લેખ પણ છે. ચારે ઉપાત્રમાં વિદ્વાન અતિવ રહે છે. પિકરણ જેના નામથી પિકરણ ફલેધી કહેવાય છે તે આ પિકરણ છે. અહી ત્રણ - સુંદર શિખરબધ્ધ મંદિર અને બે ઉપાય છે. શ્રાવકેનાં ૮ ઘર છે. એકમાં શ્રી બાષભદેવજીના મૂલનાયક છે અને બીજામાં શ્રી પાર્શ્વનાથજી મૂળનાયક છે. પિકરણ- ફધી જેને પરિચય પાછળ આપે છે. ૫૦૦ થી વધારે ઘર વેતામ્બર મૂર્તિપૂજક જૈનોના છે. ગામમાં છ જિનમંદિર તેમજ એક તલાવ ઉપર મન્દિર છે. ચાર પાંચ ઉપાશ્રયે છેચાર દાદાવાડીઓ છે. અહીંના મદિર વીસમી સદીના બનેલા છે, બીકાનેર પદરમી સદીમાં રાવ વિકાએ આ નગર વસાવ્યું છે. અહીં એક હજાર, વર શ્વેતાંબર મૂર્તિપૂજક નોનાં છે. લગભગ ૩૦ જિનમંદિરે છે તેમજ ૪-૫ જ્ઞાનભંડારો પણ છે. સ્ટેટ લાયબ્રેરી પણ સારી છે. (૧) અજિતનાથ ભગવાનનું દહેરાસર–આ દેહરાસર પ્રાચીન છે. શ્રી હીર
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy