SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ જેસલમેર : ૩૬૪ઃ [ જૈન તીર્થોને ભાડું પેસેન્જર દિઠ ૬-૦–૦ છ રૂપિયા લેવામાં આવે છે. જોધપુર તથા જોધપુરની આજુબાજુ નાનાં મોટાં ૨૦ દેરાસરે આવેલાં છે. વળી જોધપુરથી જેસલમેર જતાં રસ્તામાં નીચે મુજબ જૈન દેરાસરવાળાં ગામો પણ આવે છે. જે પુરથી કર માઈલ દૂર બાસર આવેલું છે. જોધપુરથી ૨૯ માઈલ દૂર આગેલાઈ આવેલું છે જોધપુરથી શેરગઢ ૬૩ માઈલ દૂર આવેલું છે. વળી ડેગરી તથા દેવીકેટમાં પણ ન દેરાસર છે. આ પ્રમાણેના ત્રણ રસ્તા છે. આ પૈકી પકરણથી જેલમેર જવાને રસ્તે જરા ખર્ચમાં વધુ છે, પરંતુ એછા કંટાળાભર્યો અને સુલભ છે. સારો પ્રાઈવર હોય તે સાડા ત્રણ કલાકમાં સહેલાઈથી મેટર પહેાંચી જાય છે. તાર ટપાલનું સાધન-જેસલમેરમાં ટપાલની વહેંચણું હંમેશાં થતી નથી. દર ત્રીજે દિવસે ટપાલ નીકળે છે. વળી તરની પશુ ખાસ સગવડ નથી છતાં ૫ જેસલમેરથી કિરણ ટેલીફોન લાઇન હોવાથી કાંઈ વાધ આવતું નથી. ઈલેકટ્રીક અને રેડીઓની સગવડ છે. ખાવાપીવાની વસ્તુઓ ઘણું જ મેંથી મળે છે અને કેટલીક સારી પણ મળતી નથી વળી મોટા ભાગે ચત્ર શુદિ પૂર્ણિમા પછી તે પાણીની પણ તગાશ પડે છે. બાકી ખાસ પાણીની અગવડ બે મહિના રહે છે. ધર્મશાળા--શહેરની મધ્યમાં જ પટવાઓની કલાપૂર્ણ હવેલીઓની નજીકમાં જ એક ધર્મશાળા નવી બંધાય છે. આ ધર્મશાળામાં જ જેસલમેર, અમરસાગર તથા દવાજી તીર્થને વહીવટ કરનાર પેઢીની ઓફિસ આવેલી છે. પેઢી નામ શ્રી જૈન શ્વેતાંબર પાર્શ્વનાથ ભંડાર છે રાજપુતાનામાં અનેક શહેરમાં જેસલમેર એક પ્રાચીન શહેર કહેવાય છે. અહીંના રાજાઓ ભાટી રાજપુને કહેવાય છે. સં. દરર માં રાવલ સાજીના મેટા પુત્ર જેસલરાજે પિતાના ભત્રીજી મહારાવલ ભેજદેવને શાહબુદ્દીન શેરીની સહાયતાથી હરાવ્યું અને તેને મારે લેધવપુર-લેવા ઉપર પોતાની સત્તા જમાવી પરંતુ ત્યાં ઠીક ન લાગવાથી લેવાથી દશ માઈલ દૂર એક ટેકરી ઉપર કલે બંધાવી પોતાના નામથી જેસલમેર” શહેર વસાવ્યું. ત્યારપછી અત્યારસુધીમાં ૩૮ રાજાએ ગાદીએ આવ્યા છે. અહીં પહેલાં ર૦૦૦ ઘર ઓસવાલ જૈનેનાં હતાં. અત્યારે તે દેટ બસે ખુલ્લાં હોય તે છે. અહીં ૧૮ ઉપાશ્રય છે. સાત મેટા જ્ઞાનભંડાર છે. દસ જિનમંદિર છે. અહીંનાં મદિરે અને જ્ઞાનભંડારો ખાસ દર્શનીય છે. માત જ્ઞાનભંડારોનાં નામ આ પ્રમાણે છે– ૧. બૃહભંડાર–કિલ્લાના શ્રીસંભવનાથજીના દેરાન સેંથરામાં. આ ભંડાર માં બધાં તાડપત્રીય પ્રાચીન પુસ્તકને સુંદર સ્રગ્રહુ છે. આ ભંડારની દેખરેખ જેસલમેર સંઘ રાખે છે. સંઘની રજા સિવાય આ ભંડાર નથી ઊઘડતે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy