SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૩૪૭ : નાકાડાજી આ તીર્થં સ્થાન મારવાડ દેશના માલાની પરગણાના ખાલેાતરા રેલ્વે સ્ટેશનથી ૩ ગાઉ દૂર છે. આનુ પ્રાચીન નામ વીરમપુરનગર અથવા મેવાનગર હતુ. આ ગામની ચારે તરફ નાની નાની ટેકરીઓ આવેલી છે. કહેવાય છે કે એક વાર કાઈ રાજાના વીમસેન અને નાકારસેન નામના બે પુત્રા પેાતાની રાજધાનીમાંથી નીકળ્યા અને પછી તેમણે પેાતાના જ નામ ઉપરથી વીરમપુર અને નક્કોરનગર વસાવ્યું. આગળ ઉપર અને ભાઇઓએ જૈન ધર્મ સ્વીકારી પેાતાના નગરામાં બાવન જિનાલયનાં બે ભવ્ય મદિરા બધાવ્યાં. એકમાં શ્રી ચંદ્રપ્રભ ભગવાન અને ખીજામાં શ્રી સુપાર્શ્વનાથજીની પ્રતિમાની શ્રી સ્થૂલિભદ્રસ્વામીના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ નક્કોરનગર એ જ વમાનનુ નાકાડા અને વીરમપુર નાકાડાથી ૨૦ માઇલ દૂર ગામડું' છે, જ્યાં એકલાં ખડેશ અત્યારે વિદ્યમાન છે. નાકાડાછ જ્યારે નાકાડા તીના કારખાનાની એક યાદીમાં જુદી નાંધ મળે છે. તેમાં લખ્યું છે કે tr વિક્રમ સૌંવત ૯૦૯ માં વીરમપુરમાં ૨૭૦૦ જૈનેાનાં ઘર હતાં. આ વખતે વીરમપુરના શ્રાવક તાતેગોત્રીય શા હરખચંદ્રજીએ અહીંના મદિરના જીર્ણાંશ્વાર કરાવી શ્રી મહાવીર પ્રભુજીની પ્રતિમા મૂલનાયક તરીકે સ્થાપ્યાં, અને પ્રથમના મૂલનાયક શ્રી ચંદ્રપ્રભજિનને ભેાંયરામાં ભડારી દીધાં. સંવત ૧૨૨૩ માં મહુાવીર પ્રભુની મૂર્તિ ખ'ડિત થવાથી ફરીથી જીર્ણોધ્ધાર કરાવી બીજી વાર પણ શ્રી મહાવીર પ્રભુની મૂતિ મૂલનાયક તરીકે સ્થાપ્યાં. વળી વિ. સ` ૧૨૮૦ માં આલમશાહે આ નગર ઉપર હટ્ટો કર્યાં, નગર લૂટયું. અને મંદિરે પણ તાડયાં. ત્યાંથી એ ખાદશાહ નાકેારા પણ પહેાંચ્યા. ત્યાંના રૈનાને ખબર પડવાથી પહેલેથી જ સાવધ ખની નાકારા જિનાલયની શ્રી પાર્શ્વનાથ આદિ ૧૨૦ મૂર્તિએ નાકારાથી બે ગાઉ દૂર કાલિદ્રકુમાં જઇને મૂર્તિએ સતાડી દીધી. બાદશાહે નગર તેયુ, લૂટયું" અને મંદિરને ખાલી જોઈ તેાડાવી દીધુ. ખસ નાકેારા નગરની દુર્દશા શરૂ થઈ. લેાકેા ગામ છેડીને ચાલ્યા ગયા. પાછળથી વીરમસેનકારિત વીરમપુરનુ મદિર જીશી થઈ ગયુ હતુ તેને છટાર કરાવી, મંદિર ફરીથી તૈયાર કર્યું. પરન્તુ મૂર્તિએ ન્હાતી મળતી. આમાં એક વાર નાકારાના એક જૈનને સ્વપ્નું` આવ્યું કે “ કાલીદ્રહમાં ૧૨૦ પ્રતિમાઓ છે એને દ્વાર કાઢવાનુ વીરમપુરના સંઘને સૂચવેા. પેલા શ્રાવકે વીરમપુરના જૈતાને ખબર આપ્યા.એ સ્થાને ખાવામા આવ્યું અને ત્યાંથી ૧૨૦ પ્રતિમાએ બડ઼ાર કાઢી પછી સ થે ઉત્સવપૂર્વક ૧૪૨૯ માં મંદિરમાં પધરાવી, એમાં મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજી સ્થાપ્પા અને બીછ મૂર્તિઓ પણ યથાસ્થાને પધરાવી, બસ ત્યારથી આ નગરનુ નામ નાકેારા પ્રસિધ્ધ થયું જે અત્યારે નાકેારા—નામેાડા તરીકે પ્રસિધ્ધ છે, " '' 19
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy