SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] ૩૪૫ ઃ કારટા તીથ આ મદિરના જીĪાર સત્તરમી સદીમાં કારટાનિવાસી નાગાતરા ગાત્રીય જૈને કરાવેલ છે. અવારનવાર જીગેાધ્ધાર થતા જ રહ્યા છે. અહીંની નવ ચાકીના થાંભલા ઉપર સંવત્ વિનાના લેખે! વચાય છે પણ સરૈવત ન દેખાવાથી અહીં નથી આપ્યા. અહીં મૂલનાયકજી પહેલાં શ્રી શાન્તિનાથજી હતા. અત્યારે શ્રી પાર્શ્વનાથજી મૂલનાયક છે. અન્ને બાજુ શ્રી શાન્તિનાથજી બિરાજમાન છે. બાહ્ય મદ્રુપમાં પણ બીજી નવીન મૃતિયા છે. ૪. આ મદિર ગામના પૂર્વના કિનારા તરફ આવેલુ છે. અહીંના મૂલનાયક શ્રી ઋષભદેવજી છે. અને માજી શ્રી સંભવનાથ અને શાન્તિનાથજીનાં કાર્યા સગસ્થ સુંદર બળ છે. આ બિંબ ૧૧૪૩ માં ગૃહ ગચ્છીય શ્રી વિજયસિંહસૂરિજીના હાથે પ્રતિષ્ઠિત કરાયેલાં છે. આ ત્રણે મૂર્તિયે મહાવીર પ્રભુના મદિરના છણ ખાર સમયે મન્દિરના કાટ સુધરાવતાં એક માટીના ઢેરા નીચેથી ૧૯૧૧ માં નીકળ્યાં છે અને બાદમાં ૧૯૫૯ માં અહીં સ્થાપન કરેલ છે. અહીં આ સિવાય નાની મેટી બીજી ૫૦ મૂર્તિએ આજુબાજીમાંથી નીકળી છે તે સ્થાપેલ છે. મદિર સુંદર, વિશાલ અને ભષ્ય છે, નગરથી બહાર માઁદિરાનાં ખ'ડિયેરા, થાંભલા, ટીલા ઘણાય છે. જેસલમેરના કિલ્લાના શ્રી શાન્તિનાથજીના મંદિરની એક પ્રશસ્તિ કે જે ૧૫૮૩ માં દેવતિલક ઉપાધ્યાયે લખી છે તેમાં સૂચના છે કે~ उकेशवंशे श्रीशंखवाल गोत्रे सं० आंबा पुत्र सं० केाचर हुया जिus कारंटs नगरि अने संखवाली गामई उत्तंग तेारण जेनप्रासाद कराव्या. આગળ તેમાં વર્ણન આવે છે કે કેરટામાં એટલુ' દાન આપ્યુ છે કે જેથી 'કર્ણ' દાનીની ઉપમા લીધી. આવા દાનવીરા અહીં થયા છે. કેારટાજી પ્રાચીન તીર્થ છે. એ માટેના ઘેાડાં વધુ પ્રમાણેા પણ આપુ છુ, ધારા નગરીના સુપ્રસિધ્ધ પરમાં તપાસક મહાકવિ ધનપાલ કે જેમણે સત્યપુરીય મહાવીર ઉત્સાહું અપભ્રંશ પ્રાકૃત ભાષામા બનાવેલ છે તેમણે ખીન્ન તીથે સભારતાં વાટને પણ સંભાર્યું છે. આ સ્તવન ૧૦૮૧ લગભગ બન્યું છે. કવિ મેડ(મેઘ) ૧૪૯૯ માં રચેલી પેાતાની તીર્થમાળામાં #rea' aખે છે. ૫. શીલવિજયજી પેાતાની તીર્થમાળામાં લીàાદ મારુ' લખે કે મી જ્ઞાનવિમલસૂરિજી પેાતાની તીર્થંમાલામાં ટર્ સૌયાતનામો થીર' લખે છે. ૪૪
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy