SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ કારટા તી [ જૈન તીર્થાંના લાગે તેમ છે. ઉપર છત્રી કે ખેડી (પગમાં ચાંઢીનુ કડુ) લઈ જવાનો મનાઈ છે માટે ચઢનારે એ ખધુ નીચે જ મૂકીને જવાનું છે. શહેરમાં જાલેરના તાપખાનાનુ નિરીક્ષણ કરતાં પાચીન જૈન મશિની કારીગરીનેા અપૂર્વ નમૂને જણાશે જાલેર અને સુવર્ણગિરિની યાત્રા જરૂર કરવા ચેાગ્ય છે, ફાટા તીર્થં . ૩૪૨ : वृद्धस्ततोsभृत किल देवपूरिः १८ शरच्छते विक्रमनः सपादे १२५ । कोरण्टके यो विधिना प्रतिष्ठा शहूको व्यधाद् नाहमन्त्रि चेत्ये ॥ २४ ॥ વિક્રમ સવત ૧૨૫ માં મત્રી નાઝુડે કરાવેલ. મરમાં શ્રી વીરપ્રભુની ૧૮ મી પાટે થયેલા શ્રી વૃધ્ધદેવ રિજીએ કેરકનગરમાં પ્રતિષ્ઠા કરાવી આ જ વસ્તુ શ્રી ધર્મસાગરજી પશુ પેાતાની તપગચ્છપટ્ટાવક્ષીમાં સૂચવે છે. 46 ×× સક્ષરશઃ શ્રીવૃદ્વવેચક્ષુરિ; 1 ×+++1 શ્રીચીત્ત પંચનવત્યધિષ્ઠ५९५ (५९६) वर्षातिक्रमे नाहमंत्रिनिर्मापितप्रासादे प्रतिष्ठाकृत् । સત્તરમા પટ્ટધર વીર નિર્વાણુ સંવત ૫૫ મા સત્તરમા પટ્ટધર શ્રી તૃહૃદેવ સૂરિજીએ કારટમાં નાહડ મંત્રોકૃત મદિરમાં પ્રતિષ્ઠા કરાવી આ અને ઉલ્લેખાના આધારે આટલુ તે નિર્વિવાદ સિધ્ધ થાય છે કે લગભગ ૧૯૦૦ વર્ષ પહેલાં અહીં મદિર બન્યુ હતુ અને શ્રી નૃદેવસૂરિજીએ એની પ્રતિષ્ઠા કરાવી હતી ઉષકેશગચ્છની પટ્ટાવલીમાં આથો વધારે પ્રાચીન આ તીર્થં હાવાને-તીથ સ્થપાયાના ઉલ્લેખ મળે છે. શ્રી વીર નિર્વાણ પછી ૭૦ વખત પાર્શ્વનાથસતાનીય શ્રી રત્નપ્રભસૂરિજીએ એશીયા નગરીમાં અને આ કારટક નગરમાં એક જ મુહૂને અને એક સમયે પ્રતિષ્ઠા કરાવી હતી * આ વૃદ્ઘર્દસૃ∞િ માટે પ્રભાવક ચરિત્રમા ઉલ્લેખ છે કે સપ્તતિ દેશમા કાટક નગર છે. વળી ત્યા શાસનની દૃઢ મર્યંત તાવનારુ એવુ શ્રી મહાવીર ચત્ય હતું ? જે સર્જનના આશ્રયપ હાવાથી કૈલાસ પર્વત સમાન ગેભતું હતુ. ત્યા વિદ્વાનેાના મુગટ સમાન અને લોકોના અંધકાર(અજ્ઞા)ને દૂર કરનાર એવા શ્ર' દેવચંદ્ર નામે ઉપાધ્યાય હતા. શ્રી સ་દેવરિ વારાણુસીથી મિક્ષેત્રે જવાની ઈચ્છાથી બહુ શ્રુતના પરિવાર સહિત ત્યા પધાર્યાં. પછી કેટલાક દિવસ ત્યાં રહેતા દેવચંદ્ર ઉપાધ્યાયને પ્રતિભેધ પમાડીને તેમણે ચૈત્ય વ્યવહાર મકાવ્યા એટલે તે પારમાર્થિક બા પ્રકારનું તપ તપવા લાગ્યા. આ આચાર્યમહારાજે તેમને મૂરિપદ પર સ્થાપન કર્યા અને તેઓ શ્રી દેવકુરિ એવા નામથી પ્રખ્યાત થયા, કે જેમનુ અદ્યાપિ વૃધ્ધા પાસેથી વૃદ્ઘદેવસૂરિ એવુ વિખ્યાત નમ્ સભળવામા આવે છે. એમની પાટે પ્રદ્યોતનસૂરિજી થયા અને એમના પટ્ટધર મહાપ્રતાપી શ્રી માનદેવસૂરિજી લધુશાન્તિના કર્તા થયા
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy