SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૩૪૧ . સુવણગિરિ સુવર્ણગિરિનાં મ શ ધ્વસ્ત કર્યાં છે. સુપ્રસિધ્ધ આષ્ટ્રનાં મદિરની સ્પર્ધા કરતાં કારણીવાળાં જિનમ‘દિશ થાડા જ વખતમાં ઉજ્જડ થઈ ગયાં, દહેરીએ અને કારણીવાળા ઘુમટના પત્થર સુદ્ધાં ત્યાંથી ઉપડી જતા ભગ્નાવશેષ જેવાં તેનાં શિખરા પ્રાચીનતાની સાક્ષી આપવાને માકી રહી ગયાં. પુનરુધ્ધાર-ઘણાં વર્ષો સુધી સુવર્ણગિરિનાં ધ્વસ્ત મદિરાના પુનરુદ્ધાર ન થયા. છેવટે જોધપુરના રહેવાસી અને જાલેર રાજ્યના સર્વાધિકારી મંત્રી જયમલજી હણેાત એક ભાગ્યશાઙી પુરુષ થયા. તેમણે જાલેારના પેાતાના અધિકાર દરમ્યાન વિ. સ. ૧૬૮૧, ૧૬૮૩ અને ૧૬૮૬ આમ ત્રણ વાર અજનશલાકાએ કરાવી હજાર જિનપ્રતિમાએ પ્રતિષ્ઠિત કરાવી, જેમાં વિ. સં. ૧૬૮૩ની પ્રતિષ્ઠા તપાગચ્છીય આચાય શ્રી વિજયદેવસૂરિ અને તેમના અનુયાયી સહજસાગરજીના શિષ્ય જયસાગરજીના હાથે કરાવી સેકડો વર્ષથી ઉજ્જડ થયેલાં સુવણુંગિરિનાં જિનમદિરામાં જિનપ્રતિમાઓને સ્થાપન કરી હતી જે અદ્યાવધિ વિરાજમાન છે પ્રતિષ્ઠા ઉત્સવામાં અને મદિરાના ઉધ્ધારમાં શેઠ જયમલજીએ અનગલ દ્રવ્ય ખર્યું હતું. સુવર્ણગિરિ અત્યારે સાવનગઢ જાલેરને કિલ્લા અને જાલેરના ગઢ આમ અનેક નામેથી ઓળખાય છે. જાલેરવાસીએ તેને ગઢ તરીકે અને બહારગામના મનુષ્ય જાલારના ગઢ આ નામથી એને વિશેષ ઓળખે છે. સેાવનગઢ આજ પણુ આ પ્રદેશના નેામાં તીરૂપે પ્રસિદ્ધ છે ભાદરવા વદ દશમે અને મહા શુદ્ધિ પં વર્ષમાં બે વાર મેળે ભરાય છે. ગઢ ઉપર ૧૦-૧૨ સસ્કારી માણુસા રહે છે. ઉપર જનારને ચીઠ્ઠી જરૂર લઇ જવી પડે છે નીચે ચીઠ્ઠી મલે છે. શહેરના નેત તરફના છેડાથી ગઢ ઉપર ચઢવાના રસ્તે શરૂ થાય છે. ચાર મેટા દરવાજા અને લગભગ રૃઢ માઈલ જેટલે ચઢાવ ચઢતાં ગઢની અંદર જવાય છે. ચેથા દરવાજાની અંદર પગ મૂકતાં જ સિપાઇ ચીઠ્ઠી માંગે છે ચેડે આગળ જતા જમણી તરફ ગગનચુમ્મી શિખરવાળા ભગવાન પડાવીરના મદિરના દર્શન થાય છે અને શેક પગલાં આગળ વધીને ડાબી તરફ જતાં છેક પાસે જ મિહનિષદ્યાના આકારનું અષ્ટાપદાવતાર ઊર્ફે ચે મુખજીનું અપૂર્વ દેહરૂ જડ્ડાઇ આવે ચામુખથી પૂર્વમાં અને મહાવીર ભગવાનના મદિરથી જરા ઇશાન તમ્ પાર્શ્વનાથજીનુ ં પ્રાચીન શૈક્ષીનુ` સૈન્ય આપણી નજરે ચઢે છે. આમાં મડ઼ાવીરસ્વામીનું મર્િ સુદર બે માળનું અને વિશાળ છે. દર્શકે ને તારંગાના મંદિરની યાદી આપે છે. ચામુખજીનુ મદિર કારણીમાં સુંદર છે અને પાર્શ્વનાથજીનુ મંદિર પ્રગીતતાનુ ભગ્ન કરાવે છે. ગઢમાં જૈન મદિરા ઉપરાંત રાજમહેલ, કેટલાંક સશ્કારી મકાન, શિવમ ત્રિ, ો ધર્મ શાળઓ, કે વાવડીઓ, ટાકાં, વીગ્મદેવકી ચુકી, મસીદ વગેરે તૈા લાયક ઇં ગઢ ઉપર રાતવાસે નથી રહેવાતુ-મરકારની મનાઇ છે એટલે યાત્રિકે શુંનપૂજન કરી પાછા આવી જાય છે. ચઢનાં દેઢ કલાક અને ઉતરતાં અધેા પાસ કક્ષકા
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy