SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ સુછાળા મહાવીર - ૩} : મેં જૈન તીના આ સિવાય શ્રી અજિતનાથ, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, વાસુપૂજ્ય, ગાડીજી પાર્શ્વનાથ સુપાર્શ્વનાથ તથા ટેકરી ઉપરનાં છે મંદિરે મળી કુલ ૧૧ મંદિરો છે. મદિરા પુરાણાં અને દર્શનીય છે. ટેકરી ઉપરનાં મંદિરે નાનાં છે પરન્તુ હું જ રમણીય અને એકાન્ત સ્થાનમાં આવેલાં છે જે પરમ આહ્લાદ ઉપજાવે છે. kr નાડુલાઈ નવ મંદિર, સાર શ્રી સુપાસ પ્રભુ નેમકુમાર” જૂના લેખેામાં આ નગરીનું નામ નડૂ ુલાગિકા,નવકુલવતી,નડૂલાઈ વગેરે નામેા મળે છે તથા વલ્લભપુર એવુ નામ પણ મળે છે. અહીંના કેટલાક શિલાલેખેા પ્રાચીન જૈન લેખ સંગ્રઢુ ભા, ૨માં પ્રકાશિત છે જેના લેખે જોતાં અડીંની પ્રાચીનતાને ખ્યાલ આવશે, અહીં શ્રાવકેાની વસ્તી પન્નુ સારી સંખ્યામાં છે. વિશાલ ધમશાલા છે. સાદડી. અહીં ૯૦૦ ઘર જૈનોનાં છે. પાંચ સુદર જિનમદિર છે. એમાં સૌથી માટુ શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીનુ ભન્ય વિશાલ મંદિર છે. ન્યાતિનેરે માટી છે. એમાં આયંબિલ ખાતુ સારું ચાલે છે. આત્માનંદ જૈન સ્કુલ, આત્માનંદ જૈન પુસ્તકાલય, કન્યાશાળા વગેરે ચાલે છે. ચાર પાંચ ઉપાશ્રય છે. આણુ દજી કલ્યાણુજીની પેઢી જે રાણુકપુર તીર્થ સંસ ળે છે તેની આફ્િસ સાદરીમાં છે સાદરીનાં મંદિરની વ્યવસ્થા પણ પેઢી જ સંભાળે છે. ધાણેરાવ. નાડલાઈથી ઘાઘેરાવ લગભગ ૩ કેશ દૂર છે. અહીં શ્રી આદીશ્વર ભગવાનનું વિશાલ મંદિર છે. કુલ દૃશ મદિર છે જે પરમ દર્શનીય છે. શ્રાવકાની વસ્તી સારી છે. વિશાલ ધર્મશાલા છે. દશ મંદિરે આ પ્રમાણે છે. કુંથુનાથજી, જીરાવલા પાર્શ્વનાથજી, ગાડીપાર્શ્વનાથજી. શાન્તિનાયજી, અાદિનાથજી, ઋષભદેવજી, અભિનન્દનપ્રભુ, ચિન્તામણી પાર્શ્વનાથજી, પાર્શ્વનાથજી અને શ્રી ધર્મનાથજી. આમાં શ્રી ગ(ડીપર્શ્વનાથનું મંદિર શક સવત્ ૧૬૮૦ માં મન્ચું છે અને પ્રતિષ્ઠાપક શ્રી જગદ્ગુરુ હીરવિજયજીસૂરીશ્વરજીની પરપરાના આચાયો વિજયયાસરિના પટ્ટધર શ્રી વિજયધર્મસરિજી છે મુછાળા મહાવીર. વાઘેવથી ઘા ગાઉ દૂર જંગલમાં શ્રી સુછાળા મહાવીરનું સુંદર મંદિર છે. ચાવીશ જિનાલયનું આ મદિરમાં ભમતી અને રંગમ ડપમાં મની પ૪ જિનમૂતિએ છે. બે હજાર વર્ષ પહેલાનું આ પવિત્ર તી સ્થાન છે. યદ્યપિ પ્રાચીન લેખે રહ્યા નથી છતાંયે મૂર્તિની પ્રાચીનતા, ભવ્યતા અને ચમત્કારિતા આજ પણ પ્રત્યક્ષ અનુભવાય છે. શ્રી મહાવીર પ્રભુની સ્મૃતિ રા હાથ ઊંચી સફેદ પ્રતિમા છે. સુંદર પરિકર સહિત છે. ઘાનેરાવથી બહાર નીકળતાં જ જંગલ આવે છે. રસ્ત ૫૩ વિકટ છે
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy