SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ આરાસણ-કુંભારીયાજી : ૨૦૦૪ [જૈન તીર્થને અને ઘુમ્મટના આકાર ખાસ જોવા જેવા છે. મૂલનાયક શ્રીપાનાથજીની મૂતિની નીચે બેન્કમાં તે ૧૩૬ને લેખ છે જેમાં ચાપલસુત નાનજીએ આત્મયાશે પાર્શ્વનાથજીનું બિંબ કરાવ્યાને ઉલ્લેખ છે, પરનું મૂલનાયકજીની સ્મૃતિ ઉપર તે સં. ૧૯૭પમાં શ્રીવિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે. અહીં પણ મૂલપ્રતિમાજી નષ્ટ થવાથી નવીન પ્રતિમાજી બિરાજમાન કરાવવામાં આવેલ છે એમ લાગે છે. મૂળ ગાગારની બહાર નાને રંગમંડપ છે. તેના દરવાજાની જમણી બાજુ ઉપર આવેલા ગોખની વેદી ઉપર લેખ છે, જેમાં લખ્યું છે કે “સં. ૧૨૧૬ શાખ શુદિ૨ છે. પાસદેવના પુત્ર વીર અને પુનાએ પોતાના ભાઈ જેહઠના શ્રેયા પાશ્વનાથજીની પ્રતિમા કરાવી જેની પ્રતિષ્ઠા શ્રીનેમિચંદ્રાચાર્યજીના પ્રશિષ્ય દેવાચાર્યો કરી. (આ દેવાચાર્ય સુપ્રસિદ્ધ વાટીશિરોમણિ શ્રીવાદિદેવસૂરિજી પણ હેય એમ અનુમાન થાય છે.) આ સિવાય એ બેમાં બીજા લેખે પણ મળે છે જેમાં ૧૧૬૧ને પણ લેખ છે. બીજામાં ૧૨૫ના પણ સંવત છે આમાં પ્રતિછાપક શ્રીધર્મસૂરિજીનું નામ આપેલું છે. આ મંદિરના ત્રણ દરવાજા હતા પરંતુ બે બાજુનાં દ્વાર બંધ કરવામાં આવેલ છે. દરેક બાજુની મધ્યે દેવકૃલિકા બીજી કરતાં વધુ સુંદર છેતરકામવાળી છે. મંડપના સ્તો તથા ઘુમ્મટની બેઠવણ શ્રીમહાવીર સ્વામી અને શાંતિનાથજીના મંદિર જેવી છે. મૂળ દેવગ્રહની બારસાખ ઉપર કેતરકામ સુંદર છે, પરંતુ રંગ લગાવી બધું ઢાંકી દીધેલું છે. ૫. શ્રીસંભવનાથજી શ્રીનેમિનાથ ભગવાનના મંદિરજીની પશ્ચિમ બાજુએ સંભવનાથ ભગવાનનું મંદિર છે, જેમાં ભમતી કે દેવકુલિકાઓ નથી. એક અર્વાચીન કમાન કરેલી છે જેમાં ચઇને સીધું ૨ામંડપમાં જવાય છે. ગૂઢ મંડપને ત્રણ દ્વાર હતાં તેમાંનાં બાજુનાં કારેને ત્રણ કમાને હતી, પરંતુ બને કાર બંધ કરેલાં છે. મુખ્ય કાર તિરકામવાળું છે. દેવગૃહમાં એક અર્વાચીન પ્રતિમાજી બિરાજમાન છે. મધ્યનું શિખર જૂનું છે, પરંતુ તે પુનઃ બંધાવેલું હોય તેમ લાગે છે. અંદર બીજો ભાગ ખાલી છે. બહારના ભાગમાં પૂજારી, મુનિમ, નોકર આદિ રહે છે ધર્મશાળા પર નાની જ છે. આછિકલ સર્વેમાં કુંભારીયાજી વિષયમાં વિસ્તારથી ઉલેખ છે જેમાંથી સંક્ષિપ્તમાં સાર હું નીચે મુજબ આપું છું. કુંભારીયાજીનાં દેવાલયેથી માલમ પડશે કે તે બધાં એક સમયનાં બનેલ છે. શ્રી નેમિનાથ, મહાવીરસવામી, શાન્તિનાથ અને પાશ્વનાથજીનાં ચાર મંદિર તે પ્રાચીન છે. બેશક તેમને સમાવવામાં આવ્યાં છે તથા કેઈ કઈ વખતે વધુ પડતે સુધારાવધારે કરી છઢાર પણ કરાવેલ છે, પરંતુ મૂળ કારીગરીની
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy