SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ [ જેને તીન - - - - - આવ્યુ-અચલગઢ. ૨૯૬ શ્રી તેજપાળ મંત્રીએ સ્તંભતીર્થ (ખંભાત)માં ઉત્પન્ન થએલું, આંખને અમૃતાંજન સમાન અને કપાયેલા પત્થરનું બનાવેલું બિંબ ત્યાં સ્થાપન કર્યું (૪૪) રાજ શ્રી સોમદેવના આદેશથી ત્યાં હસ્તિશાળામાં પિતાના પૂર્વ વંશજેની મૂર્તિઓ છે પણ સુવર્ણાક્ષરે આલેખાયેલી છે. પુરાહિત કવિશ્રી સોમદેવે રચેલી “કીર્તિદૌમુદી” તેમજ " પચાએ રચેલા “વરતુપાળ-તેજપાળ ચરિત્ર” “ધસંતવિલાસ” “સુકૃતસંકીર્ત” પ્રબંધચિંતામણી” “પ્રબંધકેશ “વગેરે ગ્રંથાથી તેમનાં યશસ્વી કાર્યોની નેધ મળે છે. વસ્તુપાળ તે એક વિદ્વાન કવિ પણ હતા તેમ તેમનાં રચેલા “નરનારાયણાન૮ કાવ્ય " ઉપરથી જાણી શકાય છે તેથી તેઓ સરસ્વતી દેવીના ધર્મપુત્ર તરીકે ઓળખાતા. જ્યારે તેજપાળ શરીર દ્ધા તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. : " આ બંને ભાઈઓ હતા. તેમના પૂર્વજેમાંના પ્રાગ્રાટ ચંપ બારમા સૈકામાં અણહિલપુરપાટણમાં રહેતા અને ચૌલુકય રાજાના મંત્રી હતા. તેમના પુત્ર ચંડપ્રસાદ પણ મંત્રી હતા. તેમને શર (સુર) અને સેમ (સોમસિંહ) નામના બે પુત્રો હતા. તેમાં સામસિંહ સિદ્ધરાજના મંત્રી હતા. આ સામસિંહને આસરાજ નામે પુત્ર હતા. આ આસરાજે કુટુંબ સહિત પાટણ કડી સુહાલકમાં વાસ કર્યો હતે. અહીં તેઓ વ્યાપારાદિ કાર્યો કરતા. તેમને ચાર પુત્ર અને સાત પુત્રીઓ હતી. તે પુરોનાં નામ લુણિગ, મલ્લદેવ, વસ્તુપાળ અને તેજપાળ હતા. લુણગ રાજકારભારમાં કુશળ અને ટ્વીર હતા, પણ નાની વયમાં જ સ્વર્ગવાસી થયે. મલ્ટદેવ પણ તે જ કુશળ અને શુરવીર હતો મંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળે સવાલાખ જિનબિંબ ભરાવ્યાં. શત્રુંજય ઉપર અઢારડ, છનુ લાખ, ગિરનાર ઉપર એક ક્રોડ, એંશી લાખ, આજી ઉપર બાર કડ, તેપન લાખ દિવ્ય વાપર્યું. ભવસે રાશી પૌષધશાળા કરાવી, પાંચસે દાંતના સિંહાસન, પાચ જાદરનાં (ધાતુવિધિનાં) સમવસરણ, સાતસે દાનશાળા, તેરસો ચાર શિખરબદ્ધ જિનમંદિર, વીશ સે જિનમંદિરને જીર્ણોદ્ધાર, અઢાર ક્રેડ સોનામહેરે ખર્ચા ત્રણ જ્ઞાનમંદિર- ર્યા, વર્ષમાં ત્રણ વાર સંધપૂજા કરતા, તેર વાર સંધપતિ થઈ સંધ કાઢયા, આ સિવાય જૈનેતર ધર્મરથાનકે, દાનશાળાઓ વગેરે ઘણુ બનાવ્યા છે. કુલ ત્રણ અબજ, અટાર લાખ, અઢાર હજાર, સાતને સત્તાણુ સિક્કા બી. સઈ યુદ્ધો કયાં અને અઢાર વર્ષ વ્યાપાર કર્યો હતો. આ વિસહી નામનું મંદિર મહામંત્રી તેજપાળના પુત્ર લાવણ્યસિંહના કલ્યાણ માટે તે વખતના ગુજરાતના રાજાને મહામંડલેશ્વર આબૂના પરમાર રાજા સોમસિંહની આનાં લઈને અંબૂના દેલવાડા ગામમાં વિમળવસહીની પાસે જ બાર ફોડ પન લાખ ('૧૨પ૩૦૦૦૦૮) રૂપિયાનો ખર્ચ કરીને લુણવસહી (લુણગવસહી) નામનું શ્રી નેમિંનાથ પ્રભુનું ભવ્ય મંદિર બંધાવ્યું. આ મંદિરની કારણ હિંની કળની ગૌરવભરી યાદ આપે છે. (૨૬). આ મૂર્તિ મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ પ્રભુની ખંભાતથી લાવીને મૂકવામાં આવેલી છે અને તેની પ્રતિષ્ઠા નાગેન્દ્ર ગચ્છના હરિભક્સરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજી પાસે મહોત્સવ પૂર્વક . ૧૨૮૭ના વદી ને રવિવાર કરાવવામાં આવી છે. , , , ; • -
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy