SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ આબુ-અચલગઢ : ૨૮૮ : [ જૈન તીર્થોન નાથ ભગવાનજી ઉપર વિ. સં.૧૫૬ લેખ છે. પૂર્વ દિશા તરફના આદીશ્વર ભગવાનની સ્મૃતિ ઉપર વિ. સં. ૧૫૧૮ લેખ છે. સવાલ સાહ સાહાએ પ્રતિષ્ઠા મહે સવમાં તપાગચ્છાચાર્ય શ્રી લમીસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. દક્ષિણ દિશાના દ્વાર તરફના શાન્તિનાથ ભગવાનની મૂર્તિ ઉપર ૧૫૧૮ને લેખ છે. ઉપચુંકત શાહ સાહાની માતા કર્માદેવીએ આ કૃતિ બનાવરાવી છે. પ્રતિષ્ઠાપક શ્રી લહમીસાગરસૂરિજી છે. આ બને સ્મૃતિઓ કુંભલમેથી લાવીને અહં બિરાજમાન કરેલી છે, એમ લાગે છે. પશ્ચિમ દિશાના મૂલનાયકજી શ્રી આદિનાથ ભગવાનની ધાતુમયી રમણીય મૂર્તિ છે સં. ૧૫રહ્માં ડુંગરપુરના શ્રાવકસાથે બનાવેલ છે. પ્રતિષ્ઠાપક તપાગચ્છાચાર્યશ્રી લકીસાગરસૂરિજી છે. આ ચારે મૂતિઓ બહુ જ મનહર અને રમણીય છે. પ્રથમ દ્વારા મૂલનાથજીની પાસે બન્ને બાજુ બે ધાતુના મનહર કાઉન્સગયા છે, તેના ઉપર વિ સં. ૧૧૩૪ને લેખ છે. આ સિવાય આ માળમાં ૩૦૨ નો લેખ છે. બીજા પણ ૧૫૬૬, ૮, ૧૫૧૮ વગેરેને લેખો છે. બીજા માળ ઉપર ચામુખજી છે તેમાં ત્રણ મૂતિઓ ઉપર તે વિ.સં. ૧૫૬૬ ના લે છે. એક સ્મૃતિ ઉપર લેખ નથી પણ તે પ્રાચીન છે. નીચેના માળથી ઉપર જવાના રસ્તામાં આરસની એક સુંદર દેરી છે તેમાં નવી ચરણપાદુકાઓ છે. શ્રી જંબુસ્વામી, વિજયદેવસૂરિ, વિજયસિંહસૂરિ, પં. સત્યવિજયગણ, પં. કપૂરવિજ્યગg, ૫. ક્ષમાવિયગgિ, પં. જિનવિજયજી, પં. ઉત્તમવિજયગણું, પં. પદ્મવિજયગણી. આ પટ્ટ અચલગઢમાં બિરાજમાન કરવા માટે બનાવેલ છે. વિ. સં. ૧૮૮૮ માં મહાશુદિ ૫ સેમવારે ૫. રૂપવિયજી ગણિએ પ્રતિષ્ઠા કરી છે. અ૭ની ધાતુની ૧૪ મૂર્તિઓ ૧૪૪૪ મણુની કહેવાય છે. આમાં તું વધારે વપરાયેલ છે તથા પીત્તલ આદિ ધાતુઓ પણ છે. મૂર્તિઓ ઘણી જ મનોહર, ભવ્ય અને આકર્ષક છે. ઉપરના માળથી આખૂનું દશ્ય બહુજ મનહર લાગે છે આબુના પહાડ ઉપર અનેક વનસ્પતિઓ, રસકુંપિકાઓ, રો ભર્યા પડયાં છે આબૂ૫મા લખેલ છે કે न स वृक्षा न मा वरली न तन्पुष्पं न तत्फलं । જ સ વ શ ણા શાણું ચા નૈવત્ર નિરીર તેમજ पदे पदे निधानानि, योजने रसकुंपिका । भाग्यहीना न पश्यंति, बहुरना वसुंधरा ॥
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy