SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - ઇતિહાસ ] : ૨૭૫ : ચંદ્રાવતી મંદિરે હતાં અને આબૂ તીર્થરૂપ ગણાતું હતું.) ટેલી ગ્રામના પાદરે સં. ૯૪ માં સર્વદેવસૂરિજી આદિ આઠ જણને સૂરિપદે સ્થાપ્યા હતા. તેમાંના તેમની જ પાટે મુખ્ય થયેલા સર્વદેવસૂરિજી કે જેમણે રામસેન તીર્થમાં ૧૦૧૦ શ્રી ત્રણભદેવજીના પ્રાસાદમાં ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી હતી તે સૂરિજીએ ચંદ્રાવતીના રાજાના પ્રીતિપાત્ર કુકુરુ મંત્રીને પ્રતિબધી દીક્ષા આપી હતી. પરમાહરૉપાસક મહાકવિ ધનપાલે સત્યપુરમંડન “મહાવીરેત્સાહ' નામનું સુંદર હતુતિકાવ્ય રચ્યું છે તેમાં ચંદ્રાવતીના વંસને પણ ઉલ્લેખ કર્યો છે. આ કાવ્ય ૧૦૮૧ પછીનું છે. ગુજરાતના રાજા ભીમદેવના મહામંત્રી વિમલશાહે ચંદ્રાવતીના પરમાર ધુવકને હરાવી ભીમદેવને વશવર્તી બનાવ્યા હતા. અને વિમલશાહ, ગુર્જરેશ્વર તરફથી દંડનાયક નિમાયા હતા. મંત્રીશ્વરે આબૂમાં-દેલવાડાના વિમલવસહીમાં ૧૦૮૮ માં શ્રી ધર્મદેવસૂરીશ્વરજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ વખતે મંત્રીશ્વર ચંદ્રાવતીમાં જ રહેતા હતા ચંદ્ર ગચ્છના શ્રી વિજયસિંહસૂરિજીને ઉપદેશમાળાની ટીકા રચતા વૈરાગ્ય આવ્યું જેથી ચિત્યવાસને ત્યાગ કરી પૂનમીયા પક્ષના શ્રી ચદ્રપ્રસૂરિજીના આશ્રિત થયા. માંડવગઢના મહામંત્રી પેથડ શાહે ૮૦ જિનમદિર બનાવ્યાં છે તેમાં ચંદ્રવતીમાં પણ મંદિર બનાવ્યને ઉલેખ છે. તેઓ ચોદમી સદીમાં ૧૩૨૦ લગભગ થયા છે. ગુર્જરેશ્વર સિધ્ધરાજ જયસિંહના મહામંત્રી મુંજાલ મહેતાએ ચિત્રકટ, આઘાટ પુર, નાગહદ, જીરાપલિલ, અબુંદગિરિ અને ચંદ્રાવતી, આરાસણ વગેરે તીર્થોમાં યાત્રા કર્યાને ઉલેખ છે. ગ્યાસુદીનના મંત્રી સની સંગ્રામસિંહે ચંદ્રાવતીમાં મંદિર બનાવ્યું હતું અને શ્રો સેમસુંદરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી ચદ્રાવતીનાં વ્રત મંદિરના પઘરે આમ પાલણપુર સુધી અને શિરોહી વગેરેમાં પણ દેખાય છે. ચંદ્રાવતી બહુ વિશાળ નગરી હતી. એને એક બાજુને દરવાજો દર ની ગામની પાસે આવેલું છે જેને તેડાને દરવાજે કરે છે બીજે દરવાજે કરવી પાસે હતે. ખરાડી અને સાનપુત ચદ્રાવતીમાં જ સમાઈ જાય છે. અમે . ૧૯૯૨ માં આ ચંદ્રાવતીના ખડિયે જોયાં હતાં ત્યારે પ, લગ ભગ ૫દરથી વીસ જેન મંદિરનાં અવશેષ પડયા હતાં. સદર કલામય શિખ,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy