SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] * ૨૭ : ખંભાત ત્યાં રસસિદ્ધિને વૃત્તાંત પૂછતા હતા. તે ( ચદ્રલેખા) તે રસસિદ્ધિ જાણવા તે(નાગાજુન)નાં માટે મીઠાવાળી રસોઈ કરતી. છ માસ ગયા ત્યારે આ રસોઈ ખારી છે એમ તે નાગાર્જુને દેષ કાઢો. ચેષ્ટાથી રસસિધ્ધિ જાણીને તે સ્ત્રીએ પુને કહ્યું. વાસુકીએ આ (નાગાર્જુનને જે દાભના અંકુરાથી મૃત્યુ કહ્યું હતું તે તે પુત્રએ પરંપરાથી જાણ્યું. તે દાભના શસ્ત્રવડે નાગાર્જુન હણાયે જ્યાં રસસિદ્ધિ થઈ હતી ત્યાં રથંભન નામનુ ગામ થયું. તે પછી કાળાંતરે તે બિંબ વદન માત્ર વજીને ભૂમિની અંદર છે અગ જેનું એવું થયું. તે પછી ચંદ્રકુળમાં શ્રી વધુ માનસૂરિજીના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિજીના શિષ્ય શ્રી અભયદેવસૂરિજી ગુજરાતમાં સંભાજીક નામના ગામમાં વિચરતા આવ્યાં ત્યાં તેમને) મહાવ્યાધિના વશથી ઝાડા આદિને રેગ થયો તેથી નજીકના નગર અને ગામમાંથી પષ્મી પ્રતિક્રમણ કરવાને માટે આવવાની ઈચ્છાવાળો મિચ્છામિકડ દેવાને માટે વિશેષ પ્રકારે સર્વ સઘને બોલાવવામાં આવ્યું તેરશની મધ્યરાત્રે શાસનદેવીએ આચાર્યને લાવ્યા. હે ભગવન! તમે જાગે છે કે સૂતા છે? તેથી મ દ સ્વરથી આચાર્ય બોલ્યા મને નિદ્રા કયાંથી ? દેવીએ કહ્યું-આ સુતરની નવ કેકડીઓ ઉકેલે. આચાચે કહ્યું-હું શકિતમાન નથી. દેવીએ કહ્યું-કેવી રીતે શકિતમાન નથી ? હજી તે વીરતાર્થની લાંબા કાળ સુધી પ્રભાવના કરશે. આચાએ કહ્યું-આવા શરીરવાળે હું કેવી રીતે કરીશ ? દેવીએ કહ્યું- ભનપુરમાં શેઢી નદીના કાંઠે ખાખરાનાં વૃક્ષેની મધ્યમાં સ્વયંભૂ શ્રી પાર્શ્વનાથ પ્રભુ છે તેની આગળ દેવવદન કરો જેથી સ્વસ્થ શરીરવાળા થશે. તે પછી પ્રભાતમા લાવેલા શ્રાવક સ થે આચાર્યને વદન કર્યું. આચાર્યે કહ્યું–સ્થંભનપુરમાં પાર્શ્વનાથને અમે વદન કરીશું. સ ઘે વિચાર્યું ખરેખર કેઈએ સૂરિજીને ઉપદેશ કર્યો છે તેથી આમ બેલે . તે પછી સંઘે પણ કહ્યું અમે પણ વદીશુ. તે પછી ડાળીમાં બેસીને જતા સૂરિજીને કઈક સ્વસ્થતા થઈ. આથી ધોળકાથી આગળ પગે ચાલીને જતા (સૂરિજી) થાનપુરમાં પહોંચ્યા. શ્રાવકે સર્વ ઠેકાણે પાર્શ્વનાથ પ્રતિમાને જોવા લાગ્યા સુરિજીએ કહ્યુ-ખાખરાનાં વૃક્ષની મધ્યમાં જુઓ. તેઓએ તે પ્રમાણે કર્યું ત્યાં) શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું મુખ જોયુ, ત્યાં હમેશાં એક ગાય આવી તે પ્રતિમાના મસ્તક ઉપર દૂધ મૂકતી હતી તેથી ખુશ થએલા શ્રાવકે એ જે પ્રમાણે દેખ્યું હતું તેમ આચાર્યશ્રીને કહ્યું. અભયદેવસૂરિજી પણ ત્યાં ગયા અને મુખના દર્શન માત્રથી અતિદુકાળ ઘટાદારFઘ ઈત્યાદિ નવીન કરેલી ગાથાથી રસ્તુતિ કરી. તે પછી સળગી ગાથા કરી (ત્યારે) આખી પ્રતિમા (ભૂમિમાંથી) પ્રગટ થઈ. આથી જ સેગમી ગાથામાં જા gautamas (પ્રત્યક્ષ શએલા હે જિનેશ્વર જયવતા વ) કહ્યું છે. એમ બત્રીશ ગાથાઓ પૃ કરી, છેલ્લી બે ગાથાઓ દેવતાને અત્યંત આકર્ષણ કરનારી લેવાથી દેવે વિનંતી કરી કે હે ભગવન ! હું ત્રીરા ગાધી સાનિધ્ય કરીશ માટે છેલ્લી બે ગાથા ગેપી દે
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy