SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૨૯ઃ ભરેલ મુસલમાની જમાનામાં આ તીર્થને જબરજસ્ત ધક્કો પહેર્યો છે. અલાઉદ્દીન ખની મંદિરે તેડતે આ બાજુ આવને હવે ત્યાં, મુહરી નગરના શ્રાવકને રાત્રે સવનું આવ્યું કે નગરને અવંસ થશે માટે મૂર્તિ ઉઠાવી લ્યો. સવારમાં આ સ્વનાનુસાર મૂર્તિ ઉઠાવી ટીટેઈ ગામમાં લઈ ગયા. થોડા સમય પછી અલાઉદ્દીનની સેનાએ નગરને અને મંદિરને વંસ કર્યો. વળી એ બીજે સમય આવતાં ટીટેઈથી પણ મૂર્તિ ઉઠાવીને શામળાજીના પહાડમાં છુપાવવામાં આવ્યાં. છેલ્લે વીસમી સદીમાં સંવત ૧૯૨૮ માં એ મૂર્તિ ટીટેઈ લાવ્યા. અહીંના ઠાકરે દર્શન પણ નહોતા કરવા દેતા દર્શન સમયે એક સોનામહેશ આપવી પડતી હતી, પરંતુ સમય બદલાયે અને ટીટેઈના મંદિરમાં આ મૂર્તિ પધરાવી છે. હવે સારી રીતે દર્શન-પૂજન થાય છે. સફેદ વર્ણની સુંદર લગભગ ગજ ઉપરની (૨૭ ઈચ છે) આ મૂર્તિ સાથે ચોવીશવટે પણ લાવવામાં આવ્યું હતું. શામળાજીના ડુંગરમાં હજી પણ મંદિરનાં ધવ સાવશે દેખાય છે. મુહરો નગરની આજુબાજુ પણ મદિરનાં વંસાવશેષે દેખાય છે. આ મૂર્તિ સુંદર દર્શનીય અને ભવ્ય છે. રટેઈ ડુંગર પાસે છે. ખાસ યાત્રા કરવા લાયક સ્થાન છે. ભેરલ (ભેરોલ) સારથી ૧૦ ગાઉ દૂર અને થરાદથી ૧૦ માઈલ દૂર ભેરેલ ગામ આવ્યું છે. અહીં એક પ્રાચીન અને મહાચમત્કારી શ્રી નેમિનાથ પ્રભુજીની પ્રતિમાજી છે. આ પ્રતિમાજી વિ. સં. ૧૯૫૬ માં રેલથી દોઢ માઈલ દૂર ગણેશપુર ગામ છે, તેની વચ્ચેના વાણીયાકેફ ખેતર અને દેવત ભેડા તળાવ આવેલ છે તેમાંથી વાયાકેરૂ ખેતર ખેડતાં એક ખેડૂને ચમત્કારિક રીતે આ મૂતિ બેઠી. સાથે બીજી પણ ત્રણ ચાર ખંડિત મૂતિઓ નીકળી હતી. આ સમાચાર શ્રાવકને મળવાથી ત્યાં જઈ મૃતિના દર્શન કર્યા, પરંતુ મૂર્તિ ખંડિત હોવાથી ધનાગેચર નામક તળાવમાં મૂતિઓ પધરાવી દીધી. પુન. ૧૯૬૨ માં ખૂબ વરસાદ થયે અને માટી દેવાઈ ગઈ એટલે ફરીથી મૂતિઓ દેખાઈ. ભેલ ઠાકરસાહેબને આ સમાચાર મળ્યા તેમણે પોતાના કામદાર કે જેઓ જેન હતા, તેમને કહી મૂર્તિઓ જૈનો પૂજવાની વ્યવસ્થા કરે નહિ તે સ્ટેટ સંભાળી લે તેમ જણાવ્યું. જેનેએ તે મૂતિઓ કઢાવી મદિરમાં પધરાવી. સે વર્ષથી વધુ પ્રાચીન મૂતિઓ ઉપાંગથી ખડિત હોય તે પણ પૂજાય છે. આમ કહેવાથી જેનેએ તે મૂર્તિને આદીશ્વર પ્રભુના મંદિરમાં પડખે બિરાજમાન કરી, પરંતુ અનેક જાતના ચમત્કાર દેખાવાથી આ મૂર્તિને મૂલનાયક તરીકે ૧૯ ૯ માં ફા. – ના રોજ સ્થાપવામાં આવ્યા,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy