SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] “ઃ ૨૧૯ : ભીલેલીયા દિક અને કલશોના અભિષેકનું સૂચન છે એ પણ આપણને આ જ વસ્તુને નિશ કરે છે. ' ઉપરના ભાગમાં ભૂલનાયકજી શ્રી મહાવીર પ્રભુજી છે, પરંતુ એમ કહેવાય છે કે મૂલનાયકજીના ડાબા પડખે બિરાજમાન શ્રી શાંતિનાથ પ્રભુજી ભૂલનાયક હતા. આ પ્રતિમા બહારના ભાગમાંથી ખોદકામ કરતાં નીકળેલ છે. તેના ઉપર લેખ છે પણ ઘસાઈ ગયા છે. માત્ર સં. ૧૪૩૫ કે ૨૬ વંચાય છે; બાકી વંચાતું નથી પરંતુ એક ધાતુમૂતિને લેખ નીચે પ્રમાણે મળે છે. सं. १२१५ वर्षे वैशाख सुदि ९ दिने श्रे. तिहणसर भार्या हांसीश्रेयोऽर्थ (તમાના શ્રી શાંતિનાથવિષે શારિd, પ્રતિષ્ઠિત્ત નતિ Tછી શ્રીवर्षमानसरिशिष्यैः श्रीरत्नाकरमरिमिः। ।। । ભાવાથ–સં. ૧૨૧૫ માં વિશાખ શુદિ શ્રેષ્ઠી તિહાસરની પત્ની હસીના એયને માટે રતભાનાએ શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠાપક શ્રી વર્ષમાનસૂરિ શિષ્ય શ્રી રત્નાકરસૂરિજી મહારાજ છે. આ બન્ને શિલાલેખમાં આવેલા આચાર્ય મહારાજેને પરિચય હવે પછી આપવાનો ઈરાદો છે. આ પ્રતિમાજી પણ પ્રાચીન અને ભવ્ય છે. જ્યારે અત્યારે મૂલનાયકજી તરીકે બિરાજમાન શ્રી વીરપ્રભુની પ્રતિમાજી વગેરે ત્રણ પ્રતિમાઓ પાલણપુરથી લાવવામાં આવેલ છે અને જીર્ણોદ્ધાર સમયે એમની પ્રતિષ્ઠા કરાવી છે. આ નૂતન જીર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા ૧૯૮૨ માં થયેલ છે જેને શિલાલેખ મંદિરની બહારના ભાગમાં પત્થરમાં ગુજરાતી ભાષામાં લખેલે છે. પ્રદક્ષિણમાં ફરતી ૩૧ દેરીઓ છે. જેમાં એકમાં ચકેશ્વરી દેવી છે અને બાકીમાં જિનેશ્વર પ્રભુની નાની નાની મૂતિઓ બિરાજમાન છે. આ સિવાય ૧૩૫૮ ના બે પ્રાચીન લેખે શ્રીભીલડીયાજીમાંથી મળેલા છે જે ક્રીસ્ટે નામના કેચ વિદ્વાને લીધેલા છે. તે વડોદરા સ્ટેટની લાયબ્રેરીમાં એપીગ્રાફિક ઈન્ડિકામાં પ્રગટ થયેલા છે. જીર્ણોદ્ધાર પહેલાં ઉપરના ભાગમાં ભૂલનાયક શાંતિનાથજી હતા એમ આગળ જણાવાયું છે ત્યારે બન્ને બાજુ બીજી ખડિત મૂર્તિઓ હતી, નવા જીર્ણોદ્ધાર વખતે તે મૂર્તિ પધરાવી દઈ પાલણપુરથી લાવેલ ત્રિગડું–ત્રણ * ભીલડી પાશ્વનાથજીના મંદિરમાં ઉપરના ભાગમાં બે પાદુકાની જ છે જેમાં નીચે પ્રમાણે લેખ છે. સંવત ૧૮૩૭ ના વર્ષે પોસગાસે કૃષ્ણપક્ષે ત્રયોદશીતિથી ચંદ્રવાસરે છે ભટારક શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી હીરવિજયસૂરીશ્વરરૂભ્યો નમો નમઃ | શ્રી શ્રી ૫ | શ્રી તવિજય ગ, પાદુકા છે ! પં. છે શ્રી મહીમાવિજયગણ પાદુકા છે. |
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy