SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- - - -- - મહેસાણા : ૧૦૦ : [ન તીર્થને જીએ લંછન ઉપરથી જણાવ્યું કે આ તે જેનોના ૧લ્મા તીર્થંકર શ્રી અશ્વિનાથજી છે. શ્રાવકેને ખબર પડી બધા માવ્યા, કડી અને કુકાવાવના શ્રાવકેની ઈચ્છા હતી કે પ્રતિમાજીને અમે લઈ જઈએ. જેથgવાળાની ઈચછા હતી કે પ્રતિમા જોય માં જ રહે. વિવાદને અને એમ કહ્યું કે પ્રતિમાજીને ગાડામાં બિરાજમાન કરે. ગાડું જે દિશામાં જાય ત્યાં પ્રભુજી રહે કહે છે કે ગાડું ભેચણી તરફ ગયું. ભેણીના પટેલ અમથા રવજીના મકાનમાં પ્રભુજીને બિરાજમાન કર્યા. સં. ૧૦મહા શુદિ ૧૫ ને શુક્રવારે (કેટલાક વૈશાખ કહે છે) પ્રતિમાજી નીકળ્યાં. ઘેડા સમય પછી પ્રભુજીને એક વતત્ર ઓરડામાં બિરાજમાન કર્યા. પ્રતિમાજી મહાન ચમત્કારી અને અદભુત છે. શ્રી સશે ભેચમાં વિશાલ ભવ્ય જિનમંદિર બનાવ્યું અને ૧૯૪૩ ના મહા શુદિ દશમે પ્રતિષ્ઠા થઈ. બાદ ત્યાં ભવ્ય ધર્મશાળાઓ પ ાધાઇ છે. દર સાલ મહા શુદિ દશમે મોટે મેળા ભરાય છે. શેઠ જમનાભાઈ તથ્થુથી નવકારશી થાય છે. દર પૂર્ણિમાએ યાત્રીઓ આવે છે અહીં આવનાર યાત્રીઓની મનોભિલાષા પરિપૂર્ણ થાય છે. અહીંની પેઢીને વહીવટ શેઠ જમનાભાઈ ભગુભાઈ કરે છે. અહીં ભેજનશાળા બહુ સારી ચાલે છે. ચાત્રિટેને બધી સગવડ મલે છે. વિરમગામથી મહેસાણા જતી લાઈનમાં ઘેલડા સ્ટેશનથી ૩ માઈલ દૂર ભથણીજી તીર્થ છે તથા અમદાવાદથી કલેલ થઈ બહેચરાજી જીતી લાઈનમાં ભથણીજી સ્ટેશન છે. અહીં પિષ્ટ અને તાર ઓફિસ બને છે. કલેલથી મહેસાણે જતાં પાનસર વચમાં જ આવે છે. સંવત ૧૯૬૬ માં રાવળ જલા તેના ઘરની દીવાલમાંથી પ્રા. શુ ૯ ને રવિવારે પ્રતિમાજી નીક વ્યા. ભગવાન મહાવીરસ્વામીની પરમ તેજસ્વી પ્રતિમાજી છે. શરૂઆતમાં તે પાનસરના દેરાસરજીમાં જ પ્રભુજી બિરાજમાન કર્યા હતા બાદ ગામ બહાર શિખરબંધ ભવ્ય જિનમદિર બનાવ્યું અને ૧૯૭૪ ના વૈશાખ શુ ના જ ત્યાં પ્રતિષ્ઠા થઈ પાનસર ગામ તે નાનું છે પરન્તુ ત્યાં મદિર બન્યું છે ત્યાં ભવ્ય ગગનચુંબી મદિર,ભવ્ય ધમશાલા, ઉપાશ્રય વગેરે બન્યાં છે. અહીંના હવાપાણી ઘણું સારાં છે. અમદાવાદના ઘણાં શ્રાવકે અહીંઆ હવાફેર માટે આવે છે. મહેસાણા અહીં સુદર પાંચ મોટાં મંદિર અને પંચ નાનાં મળી કુલ દસ જિનમંદિર છે. શ્રી વિજ્યજી દેન પાશાળા, યસ્કર મંડલ–સંસ્કૃત પાઠશાળા વગેરે સારી રીતે ચાલે છે. આ સંસ્થાઓનું લક્ષ ખાસ કરીને ધાર્મિક અને ૧. કલેવમા એક જન મંદિર, ઉપથિ, ધર્મશાળા અને જેનોનાં ઘર છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy