SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસ ] : ૧૮૫ : અમદાવાદ નાનુ હિન્તભરમાં પ્રસિધ્ધ કેન્દ્રસ્થાન છે, ૧૯૪૨ ની રાષ્ટ્રીય લડનમાં હિન્દભરમાં અમદાવાદ માખરે હતું. શહેરમાં ભદ્રના કિલ્લા અને મેટુ ટાવર જોવાલાયક છે. માણેકચાકમાં બાદશાહુના હજીરા અને રાણીના હજીરા જોવાલાયક છે. આસ્ટોડીયા દરવાજા બહાર શાહુશાલમના રાજો, ગુજરાતની વર્નાકયુલર સે।સાયટીનું પુસ્તકાલય, પ્રેમાભાઈ હાલ, ગુજરાત પુરાતત્વમદિર, ગુજરાત વિદ્યાપીઠ, સામરમતી મહાત્મા ગાંધીજીના આશ્રમ વિગેરે અનેક સ્થળે જોવાલાયક છે. વતમાન કાળમાં ઉદ્યોગેાનું પ્રાધાન્ય થતાં અમદાવાદ કાપડ માટેનું ઔદ્યો ગિક કેન્દ્ર બની ગયું છે, હુન્નર ઉદ્યોગા વધતાં વસતિ પણુ વધવા લાગી, વધતી જતી વસતીને માટે જુદા જુદા સ્થળેએ સેાસાયટી સ્થપાવા લાગી, એલીસબ્રોજને સામે કાંઠે અનેક સેાસાયટીએ નવી વસી છે એમાં જૈન સેાસાયટીમાં ખાસ જૈનાના જ અંગલા છે, ત્યાં વિ. સ’. ૨૦૦૧ ના માગશર શુદિ સાતમે પૂ. પા ગુરુદેવ શ્રી દર્શનવિજયજી આદિ (ત્રિપુટી) મઢારાજના ઉપદેશથી જૈન પ્રાચ્યવિદ્યાભવનની સ્થાપના થઈ છે. તેમજ ૨૦૦૧ નો અષાઢે શુદ્ધિ ખીથી જૈન પ્રાત્મ્યવિદ્યાભવન પેાતાના સ્વતંત્ર મકાનમાં ચાલે છે. સાથે શ્રી ચારિત્રવિજયજી જૈન જ્ઞાનમંદિર-પુસ્તકાલય છે. જેમાં પ્રાચીન લિખિત તાડપત્રીય પ્રતે, હસ્તલિખિત કાગળની પ્રાચીન પ્રતા, સચિત્ર સેાનેરી રૂપેરી ખારસા સૂત્ર–કલ્પસૂત્રની પ્રતે વિગેરે અનેક પુસ્તકાના સારા સગ્રહ છે, છાપેલાં પુસ્તકાના પશુ ઉત્તમ સ’ગ્રહ છે. શહેરમાં આ સ’સ્થાની શાખા પણ ચાલે છે. આ સેાસાયટીની આજીમાજીની સાસાયટીએ અને બગલાએમાં લગભગ નાનાં મેટાં ૧૩ મદિર છે. તેમાં દશા પેારવાડ, ,મરચન્ટ જન સેાસાયટી, શાંતિસદન, શેઠે લલ્લુભાઈ રાયજીની આડીંગ, ચીમનલાલ નગીનદાસ મેડીંગ, કલ્યાણ સેસાયટી વિગેરે સ્થાનેમાં સદિશ છે. અમદાવાદમાં પ્રાચીન જૈન પુસ્તકભડારે! પણ સારા છે એમાં સૂરિસમ્રાટ,. શ્રીવિજ્યનેમિસૂરીશ્વરજીના પાંજરાપાળના વિશાલ જ્ઞાનભંડાર, ડેલાના ઉપાશ્રયના જ્ઞાનભ’ડાર, દેવશાના પાડાના જ્ઞાનભંડાર, વિજયકમલકેસર જ્ઞાનમદિર, વિજયદાનસુરિજ્ઞાનમ ંદિર, શ્રી ચારિત્રવિજયજી જ્ઞાનમદિર, આ. કે. પેઢીના સગ્રડુ વગેરે ખાસ દર્શનીય છે. અહીં જૈન પુસ્તક પ્રકાશન સંસ્થાઓમાં જન ગ્રંથ પ્રકાશક સભા, વીર સમાજ સભા, સરસ્વતી પુસ્તક ભંડાર, ગુર્જર ગ્રંથરત્ન કાયાલય, નાગરદાસ પ્રાગજી, ચારિત્ર સ્મારક ગ્રથમાલા, જ્ઞાનવિમલજી ગ્રંથમાલા વગેરે સ`સ્થાએ ગ્રંથા સારા પ્રમાણુમાં પ્રકાશિત કરે છે તે વેચે છે. શ્નો યંગમેન્સ જૈન સેાસાઇટીની મુખ્ય એફિસ પણ અહીં છે જે સઘસેવા, તી'સેવા, સમાજસેવામાં સારુ કાર્ય કરે છે, શાંતિચંદ્ર જન સેવાસમાજ, સાગરચંદ્ર જૈન સેવાસમાજ, નાગજી ભુધરપેાળનું ૨૪
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy